આ 10 અભિનેત્રીઓ જેમણે ફિલ્મમાં લવ મેકિંગ સીન્સ આપતી વખતે બોલ્ડનેસની બધી હદો કરી પાર, એકે તો બધા કપડા પણ ઉતારી નાખ્યા હતા

જયારે આ 10 અભિનેત્રીઓએ પાર કરી દીધી બેશર્મીની હદો, કોઇએ કરી ખુલ્લેઆમ કિસ તો કોઇએ બેશરમ બની ઉતાર્યા કપડાં

ફિલ્મોમાં ઇંટીમેટ સીન્સ હોવા સામાન્ય બાબત થઇ ગઇ છે. જો કે, આવું નથી કે અત્યારની ફિલ્મોમાં જ આવા સીન્સ હોય છે. 70 અને 80નાા દાયકાની હિરોઇનસ પણ ફિલ્મોમાં લવ મેકિંગ સીન્સ આપી ચૂકી છે.

 

View this post on Instagram

 

A post shared by Radhika (@radhikaofficial)

જેમાં ઝીનત અમાનથી લઇને મંદાકિની સુધી કેટલીક અભિનેત્રીઓ સામેલ છે. જો કે, આજે પણ કેટલીક અભિનેત્રીઓ એવી છે જે પડદા પર કિસિંગ અને બોલ્ડ સીન કરવાથી ખચકાટ અનુભવે છે. પરંતુ એવી પણ હીરોઇન્સની કમી નથી કે જેને કેમેરા સામે કપડા ઉતારવામાં પણ કોઇ ઝિઝક લાગતી નથી. આજે અમે એવી અભિનેત્રીઓ વિશે જણાવવા જઇ રહ્યા છીએ જેમણે ફિલ્મોમાં લવમેકિંગ સીન આપતા બોલ્ડનેસની બધી હદો પાર કરી દીધી.

 

View this post on Instagram

 

A post shared by Sunny Leone (@sunnyleone)

1.સની લિયોની : ફિલ્મ “રાગિની એમએમએસ 2″માં સની લિયોનીએ બોલ્ડનેસની બધી હદો પાર કરી દીધી. સની લિયોનીના બોલ્ડ અને લવ મેકિંગ સીન ઘણા વાયરલ થયા હતા. તે બાદ પણ સનીએ કેટલીક ફિલ્મોમાં ઇંટીમેટ સીન્સ આપ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Radhika (@radhikaofficial)

2.રાધિકા આપ્ટે : ફિલ્મ પાર્ચ્ડમાં રાધિકા આપ્ટેએ એક લવમેકિંગ સીન આપ્યો હતો, જે ઘણો ચર્ચામાં રહ્યો હતો. આ ફિલ્મમાં તેણે આદિલ હુસૈન સાથે આ ઇંટીમેટ સીન આપ્યો હતો. તમને જણાવી દઇએ કે, રાાધિકા ફિલ્મ પેડમેનમાં અક્ષય કુમાર સાથે નજર આવી ચૂકી છે.

3.શર્લિન ચોપરા : શર્લિન ચોપરાએ ફિલ્મ કામસૂત્ર 3ડીમાં ખૂબ જ બોલ્ડ સીન્સ આપ્યા હતા. તમને જણાવી દઇએ કે, શર્લિનને બોલિવુડમાં તેની બોલ્ડનેસ માટે ઓળખવામાં આવે છે. હાલમાં જ શર્લિન ચર્ચામાં આવી હતી, જયારે તેણે શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા પર ગંભીર આરોપ લગાવ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Rasika (@rasikadugal)

4.રસિકા દુગ્ગલ : એમેઝોન પ્રાઇમ વીડિયો પર રીલિઝ થયેલી વેબ સીરીઝ “મિર્ઝાપુર”માં અભિનેત્રી રસિકા દુગ્ગલે બોલ્ડ સીન્સ આપી તહેલકો મચાવી દીધો હતો. રસિકા દુગ્ગલે ઘણા ઇંટીમેટ સીન્સ આપ્યા હતા. આ સીન્સને કારણે તે ચર્ચામાં આવી ગઇ હતી.

 

View this post on Instagram

 

A post shared by Toompa Sen (@nandanadevsen)

5.નંદના સેન : મશહૂર પેંટર રાજા રવિ વર્માની લાઇફ પર બેઝ્ડ ફિલ્મ “રંગરસિયા”માં રણદીપ હુડ્ડા અને નંદના સેન જોવા મળ્યા હતા. ફિલ્મમાં બંને વચ્ચે જબરદસ્ત ઇંટીમેટ સીન્સ ફિલ્માવવામાં આવ્યા હતા. આ ફિલ્મ રીલિઝ થયા પહેલા જ ઇન્ટરનેટ પર લીક થઇ ગઇ હતી.

 

View this post on Instagram

 

A post shared by Preeti Jhangiani (@jhangianipreeti)

6.પ્રીતિ ઝંગિયાની : ફિલ્મ મોહબ્બતેંથી પોપ્યુલર થયેલી અભિનેત્રી પ્રીતિ ઝંગિયાનીએ વર્ષ 2005માં આવેલી ફિલ્મ “ચાહત : એક નશા”માં અભિનેતા આર્યન વૈદ્ય સાથે ખૂબ જ બોલ્ડ સીન આપ્યા હતા. ફિલ્મમાં પ્રીતિએ રશ્મિ જેટલીનું પાત્ર નિભાવ્યુ હતુ. જો કે, બોલ્ડ સીન્સ છત્તાં પણ ફિલ્મને ખાસ સફળતા મળી ન હતી.

7.દીપા સાહી : દીપા સાહીએ શાહરૂખ ખાન સાથે ફિલ્મ માયા મેમસાબમાં બોલ્ડ સીન આપ્યા હતા. કહેવાય છે કે, આ સીન માટે દીપા શાહીએ તેના બધા કપડા ઉતારી દીધા હતા. જો કે, તેમ છત્તાં પણ આ ફિલ્મને તેટલી સફળતા મળી શકી ન હતી.

 

View this post on Instagram

 

A post shared by Paoli Dam (@paoli_dam)

8.પાઓલી ડેમ : પાઓલી ડેમે ફિલ્મ હેટ સ્ટોરીમાં ખૂબ ઇંટીમેટ સીન આપ્યા હતા. આ ફિલ્મમાં તેના ખૂબ જ હોટ સીન્સે બબાલ મચાવી દીધી હતી. જો કે, હેટ સ્ટોરી બાદ પાઓલીને બોલિવુડમાં કંઇ ખાસ કામ મળી શક્યુ ન હતુ. તે બાદ તે બાંગ્લા ફિલ્મો તરફ વળી ગઇ. પાઓલી બંગાળની લીડ હિરોઇનોમાં સામેલ છે.

9.બિદિતા બાગ : બિદિતા બાગે ફિલ્મ બાબૂમોશાય બંદૂકબાજમાં નવાઝુદ્દીન સિદ્દીકી સાથે ખૂબ જ ઇંટીમેટ સીન્સ આપ્યા હતા. બિદિતાના કેટલાક બોલ્ડ સીન ઇન્ટરનેટ પર લીક થઇ ગયા હતા. જેને જોયા બાદ ઘણો હંગામો મચી ગો હતો. બિદિતાએ ફિલ્મમાં જે રીતના સીન્સ આપ્યા હતા તેનાથી સનસની મચી ગઇ હતી.

10.ઝીનત અમાન : વીતેલા જમાનાની સૌથી બોલ્ડ અને ખૂબસુરત અભિનેત્રીઓમાંની એક ઝીનત અમાને ફિલ્મ “સત્યમ શિવમ સુંદરમ”માં ખૂબ જ ઇંટીમેટ સીન્સ આપ્યા હતા. ઝીનત અમાનને આજે પણ આ ફિલ્મના બોલ્ડ સીન્સ માટે યાદ કરવામાં આવે છે.

 

Shah Jina