મનોરંજન

દીપિકા પાદુકોણથી લઈને પ્રિયંકા ચોપરા સુધી, સ્કૂલ યુનિફોર્મમાં કંઈક આવી દેખાતી હતી બોલીવુડની આ 11 એક્ટ્રેસ

જુઓ બોલીવુડ એક્ટ્રેસની સ્કૂલ યુનિફોર્મની ક્યૂટ અને અનસીન તસ્વીર

તમારી ફેવરિટ બૉલીવુડ એક્ટ્રેસ બાળપણમાં સ્કૂલ યુનિફોર્મમાં કેવી દેખાતી હતી તે તો તમે જરૂર જાણવા માંગશો બૉલીવુડ એક્ટ્રેસ તેની બાળપણની તસ્વીર તો સોશિયલ મીડિયામાં શેર કરતા રહે છે. તો બીજી તરફ ફેન્સને તેના ફેવરિટ સ્ટારની તસ્વીર જોવાનું સારું પણ લાગે છે.

આજે અમે તમારી માટે લઈને આવ્યા છીએ દીપિકા પાદુકોણ, તાપસી પન્નુ, પ્રિયંકા ચોપરા, યામી ગૌતમથી લઈને ટ્વીન્કલ ખન્ના સુધી બૉલીવુડ એક્ટ્રેસની સ્કૂલ યુનિફોર્મની એવી ક્યૂટ અને અનસીન તસ્વીર. આ તસ્વીર જોઈને તમે પણ કહી શકશો કે સાચે જ બાળપણમાં સ્કૂલ યુનિફોર્મમાં ક્યૂટ જોવા મળે છે બૉલીવુડની આ એક્ટ્રેસ.

Image source

1.પરિણીતી ચોપરા

પ્રિયંકા ચોપરાની કઝીન પરિણીતી ચોપરા આજકાલ બહુ જ ક્યૂટ લાગી રહી છે. પરિણીતીની સ્માઈલ આજે પણ એટલી જ પ્યારી છે.

Image source

2.દિશા પટની

બૉલીવુડની બોલ્ડ એક્ટ્રેસ દિશા પટની બાળપણમાં પણ એટલી જ સુંદર જોવા મળતી હતી. સ્કૂલયુનિફોર્મમાં દિશા બહુ જ સુંદર લાગી રહી છે.

Image source

3.અમિષા પટેલ

બૉલીવુડ એક્ટ્રેસ અમિષા પટેલ ભલે ઘણા સમયથી બૉલીવુડથી દૂર છે પરંતુ તેના ફેન્સ આજે પણ ઓછા નથી. અમિષા પટેલ સ્કૂલના દિવસોમાં ઘણું જ ક્યૂટ લાગતી હતી. સ્કૂલ યુનિફોર્મમાં અમિષા પટેલને ઓળખવી મુશ્કેલ છે.

Image source

4.દીપિકા પાદુકોણ 

દીપિકા પાદુકોણ બોલીવુડની જાણીતી એક્ટ્રેસ છે. દીપિકાએ તેની ખુબસુરતી અને એક્ટિંગથી લાખો લોકોના દિલ જીત્યા છે. દીપિકા પાદુકોણ સ્કૂલ ડ્રેસમાં ઘણી સિમ્પલ અને પ્યારી જોવા મળી રહી છે.

Image source

5.પ્રિયંકા ચોપરા

બૉલીવુડથી લઈને હોલીવુડ સુધી એક્ટિંગનો જાદુ ચલાવનાર ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા સ્કૂલ યુનિફોર્મમાં કંઈક આવી જોવા મળી હતી.

Image source

6.શિલ્પા શેટ્ટી

ખુબસુરતી અને ફિટનેસને દિવસે-દિવસે વધારનારી બૉલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી બાળપણમાં સ્કૂલ યુનિફોર્મમાં જોવા મળતી હતી.

Image source

7.તાપસી પન્નુ

બોલીવુડની મોસ્ટ ટેલેન્ટસ એક્ટર્સ તાપસી પન્નુ બાળપણમાં બહુ જ ક્યૂટ જોવા મળતી હતી. સ્કૂલ યુનિફોર્મમાં તાપસી પન્નુ બહુ જ સુંદર લાગી રહી હતી.

Image source

8.અમિષા પટેલ

બૉલીવુડ એક્ટ્રેસ અમિષા પટેલ ભલે ઘણા સમયથી બૉલીવુડથી દૂર છે પરંતુ તેના ફેન્સ આજે પણ ઓછા નથી. અમિષા પટેલ સ્કૂલના દિવસોમાં ઘણું જ ક્યૂટ લાગતી હતી. સ્કૂલ યુનિફોર્મમાં અમિષા પટેલને ઓળખવી મુશ્કેલ છે.

Image source

9.યામી ગૌતમ

મશહૂર ફેરનેસ ક્રીમનો જાહેરાતથી ઘર-ઘરમાં જાણીતી થયેલી બૉલીવુડ એક્ટ્રેસ યામી ગૌતમને સ્કૂલ ડ્રેસમાં ઓળખવી પણ મુશ્કેલ છે.

Image source

10.ટ્વીન્કલ ખન્ના

અક્ષય કુમારની પત્ની અને બહુ જ ઓછો સમય બોલીવુડમાં કામ કરી ચુકેલી એક્ટ્રેસ ટ્વીન્કલ ખન્ના સ્કૂલના દિવસોમાં બોયકટ હેરસ્ટાઇલ રાખતી હતી. ટ્વિંન્કલ સ્કૂલ યુનિફોર્મમાં બેહદ ક્યૂટ નજરે આવે છે.

Image source

11.ઉર્વશી રૌતેલા

સોશિયલ મીડિયામાં તેના ગ્લેમરસ લુક માટે જાણીતી બૉલીવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા સ્કૂલના દિવસોથી જ લાંબી અને ખુબસુરત જોવા મળતી હતી. સ્કૂલ યુનિફોર્મમાં ઉર્વશી રૌતેલા સૌથી અલગ અને સુંદર નજરે આવી રહી છે.