ખબર ફિલ્મી દુનિયા

મલાઇકાથી લઈને દીપિકા અને કિયારા સુધી આ 8 એક્ટ્રેસઓ વચ્ચે હિટ છે આ બ્રા

ચિત્ર વિચિત્ર અભિનેત્રીઓનું સ્વરૂપ જોઈને દંગ રહી જશો

સેલિબ્રિટી ગમે તે પહેરે, તે ફેશન બની જાય છે. આજના સ્ટાર્સ તેમની ફિટનેસ પર પણ ખાસ ધ્યાન આપે છે, જે તેમના શરીરને શેપમાં રાખે છે. તેઓ તેને ફ્લોન્ટ કરવામાં પણ ખચકાતા નથી. આ ટ્રેન્ડને ફોલો કરતા બીટાઉનની છોકરીઓ એક વિશેષ બ્રામાં જોવા મળી રહી છે, જે તેમને તેમના ટોન્ડ કવર્સને ફ્લોન્ટ કરવામાં મદદ કરે છે.

અભિનેત્રીઓને ખુબ જ ગમી સ્પોર્ટ્સ બ્રા:

બોલિવૂડની અભિનેત્રીઓ છેલ્લા કેટલાક સમયથી સ્પોર્ટ્સ બ્રામાં વધુને વધુ જોવા મળી રહી છે.

ફક્ત જીમ સુધી મર્યાદિત નથી આ બ્રા:

સ્પોર્ટ્સ બ્રામાં કલાકારોને ફક્ત જીમની બહાર જ નહીં, પણ એરપોર્ટથી ડબિંગ સ્ટુડિયો સુધી પણ જોવા મળે છે.

અલગ અલગ રીતે કરે છે સ્ટાઇલ:

આ બ્રાઝ અભિનેત્રીઓ કેટલીકવાર જોગર્સ સાથે મેચ કરતી જોવા મળે છે, તો ક્યારેક યોગ પેન્ટ્સ સાથે, તો ક્યારેક જીન્સ અને સ્કર્ટ સાથે મેચ કરતી જોવા મળે છે.

કમ્ફર્ટ ફેશન તરફ થઇ રહ્યો છે ઝુકાવ:

સ્પોર્ટ્સ બ્રાને તેની કેઝ્યુઅલ ફેશનનો ભાગ બનાવવી એ પણ અભિનેત્રીના કમ્ફર્ટ સ્ટાઇલ તરફનો વધતો ઝુકાવને દર્શાવે છે. અભિનેત્રીઓ હવે રેડ કાર્પેટ અને પાર્ટી સિવાય અન્ય સ્થળોમાં મોટાભાગે એવા કપડાંમાં જોવા મળે છે કે જે સ્ટાઇલિશ હોય, પણ પહેરવામાં આરામદાયક પણ હોય.

સ્પોર્ટ્સ બ્રા આપે છે શ્રેષ્ઠ કવરેજ:

અન્ય બ્રા કરતાં સ્પોર્ટ્સ બ્રા વધુ સારી માનવામાં આવે છે. તેની સ્ટિચિંગ એવી છે કે તે બસ્ટ એરિયાને પુરી રીતે સંપૂર્ણ કવરેજ આપે છે.

નથી થતી બળતરા:

આ બ્રા વર્કઆઉટ્સ માટે બનાવવામાં આવી હોવાથી, તેમનું ફેબ્રિક નરમ અને પરસેવો શોષીલે એવું હોય છે. તેની ગુણવત્તા ત્વચા પર કોઈ બળતરા પેદા કરતી નથી.

ઘણી ડિઝાઇન અને પેટર્નમાં આવે છે:

Image Source

સ્પોર્ટસ વેરની વધતી લોકપ્રિયતાને કારણે, સ્પોર્ટ્સ બ્રામાં ઘણી ડિઝાઇન અને પેટર્ન પણ શરૂ થઇ છે, જે કમ્ફર્ટ જાળવવાની સાથે સ્ટાઇને જાળવવામાં મદદ કરે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.