અભિનેત્રીઓના મેકઅપ રૂમની અનદેખી તસવીરો, જુઓ કેટલી મહેનત અને ધૈર્ય રાખીને કરવું પડે છે કામ

15 તસવીરોની સાથે સીધા ચાલો અભિનેત્રીઓના મેકઅપ રૂમમાં, અને જુઓ તેમના ન જોયેલા રૂપ

ફિલ્મોમાં અભિનેત્રીઓને જોઈને આપણે બધા તેમની સુંદરતાના દીવાના થઇ જતા હોઈએ છીએ. પરંતુ રિયલમાં અભિનેત્રીઓના સુંદર લુકની પાછળ મેકઅપ આર્ટિસ્ટની મહેનત હોય છે. તે મેકઅપ આર્ટિસ્ટ કલાકો સુધી મહેનત કરીને અભિનેત્રીઓને તેમના અભિનય માટે તૈયાર કરતા હોય છે. તેમજ અભિનેત્રીઓને પણ મેકઅપ કરવા માટે ખુબ જ ધૈર્ય રાખવું પડતું હોય છે. અને આ વાત પણ માન્ય છે કે કલાક સુધી એક જ જગ્યાએ ઉભા રહીને કે બેસી રહીને મેકઅપ કરાવવો એ કઈ સરળ કામ નથી હોતું. તમને મેકઅપ રૂમની એ હકીકત બતાવવા  માટે અભિનેત્રીઓની કેટલીક મેકઅપ રૂમની તસવીરો બતાવા જઈ રહ્યા છીએ. તમે પણ જુઓ અને સમજો કે મેકઅપ કરાવો અને કરાવવો બંને સરળ નથી.

1. મેકઅપ કરાવતી જેક્લીન તેની ખાવાની વસ્તુને પણ સાચવતી હોય છે.


2. સ્ટાઈલિશ દીપિકા


3. મેકઅપ કરાવતી વખતે છોકરીઓનું રિએક્શન એક જેવું જ રહેતું હોય છે.


4. કરિશ્મા કપૂર તેનો કરિશ્માઈ મેકઅપ કરાવતી.


5. રાનીની જેમ તેનો મેકઅપ પણ પરફેકટ છે.


6. સોનાક્ષીની ખુશી જોવા લાયક છે.


7. સુંદર કેટરીના કૈફ


8. અનુષ્કા પણ આપણી જેમ મેકઅપ કરાવતી વખતે સેલ્ફી લઈ રહી છે.


9. સોનમ કપૂર રિલેક્સ મોડ પર જતી રહી છે.


10. કાજોલ ખુબ જ ગંભીર દેખાઈ રહી છે.


11. સની લિયોની તેના લુક ઉપર ધ્યાન આપતી


12. આ તસવીરમાં પરિણીતી ચોપરા ઉંઘીને ખુબ જ ચીલ અંદાજમાં મેકઅપ કરાવી રહી છે.


13. એશ્વર્યા તો વગર મેકઅપ પણ ખુબ જ સુંદર દેખાઈ રહી છે.


14. લાગે છે કરીના બીજી કોઈક વસ્તુ પર ફોકસ કરી રહી છે.


15. મેકઅપ માટે કલાકો સુધી એક જ જગ્યાએ બેસી રહેવું સહેલું નથી હોતું.

Patel Meet