લફરાબાજ પતિઓને માફ કરી દીધા આ 6 સંસ્કારી પત્નીઓએ…
બોલિવૂડ ફિલ્મોમાં એક બાજુ બતાવે છે કે સંબંધ સાત જન્મનો બંધન છે અને બે લોકોની વચ્ચે ત્રીજું આવે તો તેને પાપ કહેવાય પરંતુ રિયલ લાઈફમાં તમામ કલાકારોના નામ એક્સ્ટ્રા અફેયરના કારણે ચર્ચામાં રહી ચુક્યા છે પોતાની કો-અભિનેત્રીની સાથે ઘણા કલાકારોના નામ જોડાઈ ચુક્યા છે તેમાંથી આજે આમે તમને એવા કલાકારો વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેમની પત્નીઓને અફેર વિષે ખબર હોવા છતાં પણ તેમને પોતાના પતિઓનો સાથે નથી છોડ્યો.
તો ચલો જોઈએ લિસ્ટમાં ક્યાં ક્યાં કલાકારોના નામ છે.
1. શત્રુઘ્ન સિન્હા:

શત્રુઘ્ન સિન્હાની પત્ની પૂનમ સિન્હાને તેના પતિ અને અભિનેત્રી રિના રોયના અફેર વિશે ખબર હતી. તેમ છતાં પણ તેની પત્ની પૂનમે તેનો સાથ ન છોડ્યો.
2.અમિતાબ બચ્ચન:

અમિતાબ બચ્ચન અને રેખાના અફેયરની ચર્ચા તો બધાએ સાંભળી જ હશે. તેમ છતાં પણ અમિતાભ અને જયા બચ્ચનનો સંબંધ આજે પણ કાયમ છે. લોકો તેમના સંબંધનું ઉદાહરણ પણ આપે છે.
3. ગોવિદા:

ગોવિદાને કોણ નથી ઓળખતું, તેમને પોતાની કલાકારી અને હાવભાવથી ઘણી છોકરીઓના દિલ પર રજ કર્યું છે, આજે પણ તમને જોઈને તેમની ઉમરનો અંદાજ લગાવવા ઘણો મુશ્કેલ છે, એવું કહેવામાં આવે છે કે ગોવિદાનું અફેયર નીલમ સાથે હતું અને એવું પણ કહેવામાં આવે છે કે પતિના અફેયરની જાણ થયા પછી પણ સુનિતા એ ગોવિંદનો સાથ ન હતો છોડ્યો.
4. શાહરુખ ખાન:

કિંગ ખના તરીકે ઓળખાતા અભિનેતા શાહરુખ ખાન પણ પ્રિયંકાના પ્રેમમાં પડી ગયા હતા તેઓ દરેક પાર્ટીમાં સાથે જ જોવા મળતા હતા. શાહરુખ અને પ્રિયંકાના અફેયરની આટલી ચર્ચા પછી પણ ગૌરીએ તેના પતિનો સાથ છોડયો ના હતો.ના
5. આદિત્ય પંચોલી:

અભિનેતા આદિત્ય પંચોલીનું નામ અભિનેત્રી કંગના રનૌત સાથે જોડાયું હતું. તે સમયે બંનેના અફેયરની ખબરો ચારે બાજુ છવાયેલી હતી. તેમ છતાં પણ આદિત્યની પત્ની જરીના વહાબે પોતાના પતિનો સાથે છોડ્યો ન હતો.
6. અક્ષય કુમાર:

અક્ષય કુમાર અને પ્રિયંકા ચોપડા સાથે ફિલ્મમાં કામ કરતા હતા બંને ફિલ્મ દરમિયાન એકબીજાના નજીક આવી ગયા હતા. આ વાતની ટ્વિંકલ ખન્નાને જાણ થઇ ત્યારે તેમને વિરોધ જરૂર કર્યો હતો પરંતુ ક્યારેય અક્ષયનો સાથ છોડ્યો નથી.