મનોરંજન

મેકઅપ વગર બોલીવુડની આ 5 દિગ્ગ્જ એક્ટ્રેસ દેખાય છે કંઈક સાવ આવી, જોતા જ મોઢું ફેરવી લેશો

ફિલ્મોમાં હંમેશા રુડી રૂપાળી દેખાતી 5 અભિનેત્રીઓ રિયલમાં આવી દેખાય છે…જોતા જ ચાહકોની ઊંઘ ઉડી ગઈ

એક સમય હતો જેમાં બૉલીવુડ એક્ટ્રેસ મેકઅપ વગર સામે આવતા અચકાતી હતી. હવે સમય ઘણો બદલી ગયો છે. હવે એક્ટ્રેસ મેકઅપ વગર ફેન્સની સામે આવી રહી છે. ઘણી સેલિબ્રિટીઓ મેકઅપ વગરના લુકની સેલ્ફી પણ પોસ્ટ કરી ચુક્યા છે. તો ઘણી સેલિબ્રિટીઓ ક્યાંકને ક્યાંયકે સ્પોટ થઇ છે.

આવો જોઈએ બોલીવુડની દિગ્ગ્જ એક્ટ્રેસની મેકઅપ વગરની તસ્વીર

1.સારા અલી ખાન

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) on

સૈફ અલી ખાન અને અમૃતા સિંહની લાડલી સિમ્બા ગર્લ સારા અલી ખાનની હાલમાં જ ફિલ્મ ‘લવ આજકાલ-2’ રિલીઝ થઇ છે. આ ફિલ્મમાં કાર્તિક અને આર્યનની જોડી લોકોએ પસંદ આવી હતી પરંતુ આ ફિલ્મ કોઈ ખાસ કમાણી કરી હતી. થોડા દિવસ પહેલા સારા મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થઇ હતી. આ દરમિયાન તે મેકઅપ વગરના લુકમાં જોવા મળી હતી.

2.કાજલ અગ્રવાલ

 

View this post on Instagram

 

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

કાજલ અગ્રવાલનું બૉલીવુડ અને સાઉથની ઇન્ડસ્ટ્રીઝમાં મોટું નામ છે. કાજલએ થોડા સમય પહેલા સોશિયલ મીડિયામાં મેકઅપ વગરની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરી હતી. આ તસ્વીર શેર કરતા કાજલે લખ્યું હતું કે, લોકો પોતાને વધારે નહીં શોધી શકે. આપણે એવી દુનિયામાં જીવી રહ્યા છે કે જ્યાં લોકો બહારથી ખુબસુરતી મેલવવામાટે પાગલ છે. સોશિયલ મીડિયામાં આવી ખુબસુરતીને વધારે જોવામાં આવે છે. આ લુક પાછળ લાખો રૂપિયાની કોસ્મેટિક અને સૌંદર્ય ઉત્પાદકો પર ખર્ચ કરવામાં આવે છે. આ સાથે જ પરફેક્ટ બોડી પણ મળે છે.

3.સોનમ કપૂર

Image Source

ફેશન ડિવા તરીકે જાણીતી સોનમ કપૂર હંમેશા પરફેક્ટ લુકમાં જ જોવા મળે છે. થોડા દિવસ પહેલા સોનમેં તેની મેકઅપ વગરની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરી હતી. સોનમે તેના ઇન્સ્ટાગ્રામ પર ખુદની આ તસ્વીર શેર કરી હતી. આ તસ્વીર શેર કરતા કેપ્સનમાં લખ્યું હતું કે, મેકઅપ વગર.

4.સુષ્મિતા સેન

Image Source

પૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેન આજકાલ તેના બૉયફ્રેંન્ડને લઈને વધુ ચર્ચામાં રહે છે. 44 વર્ષની ઉંમરમાં તેની ચહેરાની ચમક યથાવત છે. સુષ્મિતા સેનની મેકઅપ વગરની તસ્વીરમાં કંઈક અલગ જ દેખાઈ છે.

5.કેટરીના કૈફ

Image Source

હાલમાં જ કેટરીના કૈફ જીમની બહાર મેકઅપ વગર સ્પોટ થઇ હતી. ખાસ વાત એ છે કે, કેટરીના કૈફ મેકઅપ વગર પણ આટલી જ સુંદર લાગી રહી છે. કેટરીના કૈફ છેલ્લે મોટા પડદા પર ફિલ્મ ‘ભારત’માં નજરે આવી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.