હાલ લોકડાઉન ચાલી રહ્યું છે. લોકડાઉનને કારણે સૌ પોત-પોતાના ઘરમાં બંધ છે. લોકડાઉનને કારણે બૉલીવુડની માનુનીઓ પણ ઘરમાં બંધ છે. ઘરમાં બંધ હોવાને કારણે તે લોકો બ્યુટીપાર્લરમાં જઈ શકતા નથી. ત્યારે હાલમાં બોલીવુડ એક્ટ્રેસો મેકઅપ વગર જોવા મળી રહી છે.
આવો જોઈએ તમારી ફેવરિટ એક્ટ્રેસ મેકઅપ વગર કેવી લાગી રહી છે.
મલાઈકા અરોરા પણ વિથ આઉટ મેકઅપ આટલી સુંદર દેખાઈ છે. આ પહેલા તમે કયારે પણ મલાઈકા જોયો પણ નહીં હોય.

90 દાયકાની જાણીતી એક્ટ્રેસ કાજોલ પણ આ સમયે સિમ્પલ લિપસ્ટિક અને મસ્કરાના લુકમાં જોવા મળે છે.

બોલીવુડની બેબો હંમેશાની જેમ જ નો મેકઅપ લુકમાં પણ છવાઈ જાય છે. આ લોકડાઉનમાં કરીનાકપૂરે પણ તેની મેકઅપ વગરની તસ્વીર શેર કરી હતી.

રાધિકા આપ્ટે પણ લોકડાઉન દરમિયાન મેકઅપ વગરના લુકમાં જોવા મળી હતી.

દીપિકા પાદુકોણ પણ હાલ ફ્રૂટ અને ડ્રાયફ્રૂત દ્વારા નેચરલ ગ્લો મેળવી રહી છે.

દિશા પટ્ટણી પણ મેકઅપ વગરના લૂકમાં બહુજ સુંદર લાગી રહી છે તેની તસ્વીર તમે જોઈ શકો છો.

પ્યાર કા પંચનામા ફેમ નુસરત ભરૂચા પણ મેકઅપ વગરના લુકમાં બહુ જ સુંદર લાગી રહી છે.

પતિ પત્ની ઔર વો થી ભૂમિ પેડનેકર પણ હાલ લોકડાઉનમાં કંઈક અલગ જ લુકમાં જોવા મળી રહી છે.

આલિયા ભટ્ટ પણ મેકઅપ વગર એકદમ સુંદર જ લાગે છે. લોકડાઉન વચ્ચે પણ તે ઘરે રહીને વર્ક આઉટ કરતી નજરે ચડે છે.

કેટરીના કૈફ પણ લોકડાઉન વચ્ચે પોતાને ફિટ રાખવા માટે ઘરે જ વર્કઆઉટ કરે છે.

આથિયા શેટ્ટી પણ મેકઅપ વગર કંઈક અલગ જ લુકમાં જોવા મળે છે.

જાહ્નવી કપૂર તેનો લોકડાઉનનો સમય કલરફૂલ રીતે વિતાવી રહી છે.

સોનમ કપૂર પણ મેકઅપ વગર ખાસ અલગ જ અંદાજમાં જોવા મળી રહ્યા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.