ફિલ્મોમાં વૃદ્ધ મહિલાનું પાત્ર નિભાવનાર આ 5 અભિનેત્રીઓ રિયલ લાઇફમાં છે ઘણી ખૂબસુરત, જુઓ તસવીરો

ફિલ્મમાં ભલે વૃદ્ધ માનું પાત્ર ભજવતી હોય પણ રિયલ લાઈફમાં છે એકદમ હોટ અને સૂંદર, જુઓ PHOTOS…

ફિલ્મ ઇનડસ્ટ્રીમાં માનું પાત્ર મહત્વપૂર્ણ હોય છે. જૂની ફિલ્મોમાં જયાં માતાને લાચાર અને મજબૂર બતાવવામાં આવતી ત્યાં આજ-કાલની ફિલ્મોમાં માતાને મજબૂત બતાવવામાં આવે છે.

આજે અમે તમને એવી અભિનેત્રીઓ વિશે જણાવવા જઇ રહ્યા છીએ જેઓએ ફિલ્મોમાં વૃદ્ધ મહિલાનો રોલ પ્લે કર્યો પરંતુ તે અસલ જીવનમાં ઘણી ખૂબસુરત છે.

1.રામ્યા કૃષ્ણન
ફિલ્મ “બાહુબલી”માં માતા શિવગામી દેવીનો રોલ પ્લે કરનાર રામ્યા કૃષ્ણન જાણિતી અભિનેત્રી છે.

રામ્યાએ 200થી પણ વધુ ફિલ્મોમાં કામ કર્યુ છે. રામ્યા ભલે ફિલ્મમાં એક માતાનું પાત્ર નિભાવતી હોય પરંતુ તે અસલ જીવનમાં ઘણી સ્ટાઇલિશ છે.

2.નાદિયા
નાદિયાએ ઘણી સાઉથ ફિલ્મોમાં કામ કર્યુ છે. તમને જણાવી દઇએ કે, વર્ષ 2013માં રીલિઝ થયેલી ફિલ્મ “મિર્ચી”માં તેમણે માતાનો રોલ નિભાવ્યો હતો.

નાદિયા ભલે ફિલ્મોમાં માતાનો રોલ પ્લો કરે પરંતુ તે રિયલ લાઇફમાં ઘણી જ ખૂબસુરત છે.

3.અમૃતા સુભાષ
ફિલ્મ “ગલી બોય”માં રણવીર સિંહની માતાનું પાત્ર નિભાવનાર અભિનેત્રી અમૃતા સુભાષ દેખાવમાં ઘણી ગ્લેમરસ છે.

અમૃતા સુભાષને તેની રિયલ લાઇફમાં જો જોવામાં આવે તો, તે ઘણી જ ખૂબસુરત છે.

4.પવિત્રા લોકેશ
દક્ષિણ ભારતની બ્લોકબસ્ટર ફિલ્મ “સન ઓફ સત્યમૂર્તિ”માં પવિત્રા લોકેશે અલ્લુ અર્જુનની માનું પાત્ર નિભાવ્યું છે. પવિત્રાને જો રિયલ લાઈફમાં જોવામાં આવે તો, તે ખુબ જ સુંદર અને હોટ છે.

5.સુકન્યા
દક્ષિણ ભારતીય ફિલ્મોમાં માનું પાત્ર નિભાવનારી સુકન્યા રિયલ લાઈફમાં ખુબ જ સૂંદર અને હોટ છે.

તમને જણાવી દઈએ કે તેણે દક્ષિણ ભારતીય ફિલ્મોમાં સુપરસ્ટાર મહેશ બાબૂની માનું પાત્ર નિભાવ્યું છે.

Shah Jina