મનોરંજન

રાજા મહારાજાના પરિવારથી સંબંધ રાખે છે આ 6 એક્ટ્રેસ, જીવે છે નવાબી ઠાઠ જેવી જિંદગી

બોલીવુડમાં એવા કલાકારોની કમી નથી જેના પરિવારને દૂર-દૂર સુધી ફિલ્મી દુનિયાથી કોઈ સંબંધ નથી. તેના દમ પર તેની પહેચાન બનાવવામાં કામયાબ રહ્યા છે. તો ઘણા સિતારાઓને એક્ટિંગ વારસાઈમાં મળી છે. આ સિતારાઓને તેની એક્ટિંગને કારણે બહુ જ પસંદ કરવામાં આવ્યા છે. આ વચ્ચે આજે અમે તમને એવી એક્ટ્રેસ વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેનો સંબંધ રાજા-મહારાજાના પરિવાર સાથે છે. આમ છતાં પણ તેને ગ્લેમર ઇન્ડસ્ટ્રીઝમાં પ્રસિદ્ધિ મેળવી છે.

 

View this post on Instagram

 

A post shared by Soha (@sakpataudi) on

1.સોહા અલી ખાન

સોહા અલી ખાન પટૌડી પરિવારમાંથી આવે છે. તેમના પૂર્વજો ભોપાલમાં પટૌડી રજવાડાના નવાબ હતા. સૈફ અને સોહાના પિતા મન્સૂર અલી ખાન પટૌડી ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન હતા, તેમજ ભોપાલના નવાબ પણ હતા. ટીવી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ ફેમ અભિનેત્રી મોહિના કુમારી રેવાની રાજકુમારી છે. મોહિના, મહારાજા પુષ્પરાજસિંહ જુદેવની પુત્રી છે.

 

View this post on Instagram

 

A post shared by Mohena Kumari Singh (@mohenakumari) on

2.મોહીના કુમારી

તેના લગ્ન ઉત્તરાખંડના કેબિનેટ મંત્રી અને આધ્યાત્મિક ગુરુ સતપાલ મહારાજના પુત્ર સુયેશ રાવત સાથે થયા છે. ટીવી ઉપરાંત મોહિનાએ ફિલ્મોમાં પણ હાથ અજમાવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Mohena Kumari Singh (@mohenakumari) on

તે રેમો ડીસુઝાની ફિલ્મ ‘એબીસીડી: એની બડી કેન ડાન્સ’માં જોવા મળી હતી. લગ્ન બાદ મોહિનાએ ઈન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધી છે.

 

View this post on Instagram

 

A post shared by Mohena Kumari Singh (@mohenakumari) on

3.અદિતિ રાવ હૈદરી અદિતિ રાવ હૈદરી બે રાજવી પરિવારોથી સંબંધ રાખે છે. એક છે મોહમ્મદ સાહેલ અકબર હૈદરી અને બીજો વાનપરથી પરિવારનો પૂર્વ રાજા જે રામેશ્વર રાવ.

 

View this post on Instagram

 

A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) on

અદિતિ,અકબર હૈદરીની પૌત્રી છે. અદિતિના નાના જે રામેશ્વર રાવ તેલંગાણાના વનપરથીના રાજા હતા. તે આમિર ખાનની પત્ની કિરણ રાવની કઝીન પણ છે.

 

View this post on Instagram

 

A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) on

4.રિયા સેન
રિયા સેન રાજવી પરિવારની છે. તેમના પિતા ભરત દેવ વર્મા ત્રિપુરા રાજવી પરિવારના સભ્ય છે. તેની દાદી ઇલા દેવી કૂચબહારની રાજકુમારી હતી.

 

View this post on Instagram

 

A post shared by Riya sen (@riyasendv) on

ઇલા દેવીની નાની બહેન ગાયત્રી દેવી જયપુરની મહારાણી હતા. રિયાની મોટી-દાદી ઈન્દિરા રાજે બરોડાના સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની એકમાત્ર પુત્રી હતી. રિયા અને રાયમાની માતા જાણીતી અભિનેત્રી મુનમુન સેન છે.

 

View this post on Instagram

 

A post shared by Bhagyashree (@bhagyashree.online) on

5.ભાગ્યશ્રી

ભાગ્યશ્રી મહારાષ્ટ્રના સાંગલીના રાજ પરિવાર સાથે સંબંધ રાખે છે. તેમના પિતા શ્રીમંત રાજા વિજયસિંહ રાવ માધવરાવ પટવર્ધન રાજા હતા. ભાગ્યશ્રીનું પૂરું નામ શ્રીમંત રાજકુમારી ભાગ્યશ્રી રાજે પટવર્ધન છે.

 

View this post on Instagram

 

A post shared by Sonal Chauhan (@sonalchauhan) on

6.સોનલ ચૌહાણ

ઈમરાન હાશ્મી સાથે ફિલ્મ ‘જન્નત’ માં કામ કરેલી ચુકેલી સોનલ ચૌહાણનો જન્મ ઉત્તર પ્રદેશના બુલંદ શહેરમાં થયો હતો. સોનલ ઉત્તર પ્રદેશના મૈનપુરીના એક રાજપૂત પરિવાર સાથે સંબંધ છે.