હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.
સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ ‘એનિમલ’ની જોરદાર સફળતા બાદ તૃપ્તિ ડિમરી તેના નવા પ્રોજેક્ટ્સને લઈને ચર્ચામાં છે. જો કે, હાલમાં તે તેની ગ્લેમરસ તસવીરોને કારણે લાઇમલાઇટમાં છે. તૃપ્તિ હાલમાં વેકેશન પર છે અને તે તેનું વેેકેશન વિદેશમાં સેલિબ્રેટ કરી રહી છે, જેની તસવીરો પણ તે સતત સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે.
ક્યારેક મીની ડ્રેસમાં તો ક્યારેક બીચ આઉટફિટમાં તૃપ્તિ અદ્ભુત પોઝ આપતી જોવા મળે છે. તૃપ્તિની તસવીરો જોઇ ચાહકો તેના વખાણ કરતાં થાકતા નથી. સ્ટાઇલિશ આઉટફિટ, માથા પર કેપ અને ગોગલ્સ સાથે અભિનેત્રી ક્યારેક ફિગર ફ્લોન્ટ કરતી તો ક્યારેક ટોન્ડ લેગ્સ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.
એક તસવીરમાં અભિનેત્રી સફેદ શર્ટમાં પણ જોવા મળી રહી છે. જ્યારે કેટલીક તસવીરોમાં તે બીચ વેરમાં અદભૂત પોઝ આપતી જોવા મળે છે. તૃપ્તિ ડિમરી બ્લેક બીચ વેર અને ડાર્ક ચશ્મા પહેરીને સમુદ્રમાં ગ્લેમરસ પોઝ આપતી જોવા મળે છે.
તૃપ્તિ બિકીનીમાં શાનદાર પોઝ આપતી તસવીરોમાં જોવા મળી રહી છે. તૃપ્તિની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. ચાહકો પણ આ તસવીરો પર ખૂબ જ કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, તૃપ્તિ ખૂબ જ સુંદર લાગી રહી છે.
તો અન્ય એક યુઝરે લખ્યું, “વાહ, શું વાત છે.” વર્કફ્રન્ટની વાત કરીએ તો, ‘એનિમલ’ની જોરદાર સફળતા બાદ અભિનેત્રી પાસે ઘણી મોટા બજેટની ફિલ્મો છે. જેમાં ‘ભૂલ ભુલૈયા 3’, ‘વિકી વિદ્યા કા વો વાલા વીડિયો’, ‘બેડ ન્યુઝ’, ‘ધડક 2’ સામેલ છે.
બોલિવૂડ ની સુપર ડુપર હિટ મોવી એનિમલની ભાભી નંબર 2 એટલે કે એક્ટ્રેસ તૃપ્તિ ડિમરી આ દિવસોમાં નેશનલ ક્રશ બની ચુકી છે. અદાકાર તૃપ્તિ ડિમરીની ખૂબસુરતી લોકોને ઘાયલ કરી દે એવી છે. અદાકાર એક્ટ્રેસ જલદી બીજી અનેક ફિલ્મોમાં જોવા મળશે અને ફેન્સનું દિલ જીતી લેશે. આમ તૃપ્તિ ડિમરીના ઘરની વાત કરીએ તો એકદમ સાદુ છે.
હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.