મનોરંજન

“આશ્રમ” સિરીઝમાં બાબાજી જોડે સાડી પહેરીને રોમાન્સ કરનાર અભિનેત્રીની એકથી એક ચડિયાતી બોલ્ડ વાઇરલ તસ્વીરો!

આશ્રમમાં બાબાજી જોડે રંગરેલિયા મનાવનાર અભિનેત્રી અસલી જીવનમાં આવી ખતરનાક ફીગરવાળી છે, જુઓ PHOTOS

કોરોના કાળની અંદર થિયેટર બંધ છે, ત્યારે ઓનલાઇન વેબ સિરીઝે ફિલ્મો કરતા પણ આગવું સ્થાન મેળવી લીધું છે. વેબ સિરીઝ જોવાના ઘણા લોકો શોખીન છે ત્યારે હાલમાં જ “આશ્રમ” વેબ સિરીઝની બીજી સીઝન પણ દર્શકો માટે રજૂ કરવામાં આવી.

આ વેબ સિરીઝ દર્શકોને ખુબ જ પસંદ પણ આવી રહી છે. ત્યારે તેના પાત્રો અને તેમનો અભિનય પણ દર્શકો વખાણી રહ્યા છે. આ વેબ સિરીઝમાં આશ્રમના બાબાનું પાત્ર અભિનેતા બોબી દેઓલ ભજવી રહ્યો છે. ત્યારે બીજા એક પાત્રમાં અભિનેત્રી ત્રિધા ચૌધરી પણ જોવા મળી રહી છે.

ત્રિધા આ વેબ સિરીઝમાં બાબા સાથે ઘણા જ કામુક દૃશ્યો આપતી જોવા મળે છે. ત્રિધાનું નામ આ વેબ સિરીઝમાં બબીતા છે. તેની સુંદરતા જોઈને પણ તેના લાખો ચાહકો બની ગયા છે. ત્યારે આ અભિનેત્રી કોણ છે તેના વિશે ઘણા લોકો જાણવા માંગે છે.

ત્રિધાએ બંગાળી ફિલ્મોથી પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મને પણ દર્શકોએ ખુબ જ પસંદ કરી હતી. થોડા સમય પહેલા ત્રિધાએ ડાયરેક્ટર વિક્રમ ભટ્ટની વેબ સિરીઝ “સ્પોટલાઇટ”માં પણ કામ કર્યું હતું. આ સિરીઝમાં તેને પોતાના સાથી અભિનેતા આરીફ ઝકરિયા (50) સાથે લિપલોક અને ઇન્ટીમેન્ટ સીન આપ્યા હતા. જેના કારણે પણ ત્રિધા ખુબ જ ચર્ચામાં રહી હતી.

બંગાળી અભિનેત્રી ત્રિધા ચૌધરીએ 2016માં આવેલા ટીવી શો “દહલીજ”માં અભિનેતા હર્ષદ અરોડાની ઓપોઝીટ ડેબ્યુ કર્યું હતું. કલકત્તા ટાઈમ્સ ફ્રેશ ફેસ-2011 રહી ચુકેલી ત્રિધા અત્યાર સુધી ઘણી બંગાળી અને તેલુગુ ફિલ્મોમાં કામ કરી ચુકી છે.

2013માં તેને ફિલ્મ “મિશોર રોહોસ્યો” દ્વારા ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ શ્રીજિત મુખર્જીએ ડાયરેક્ટ કરી હતી. ત્રિધા ચૌધરીને ફરવાનો ખુબ જ શોખ છે. તે પોતાના અસલ જીવનમાં પણ ખુબ જ સુંદર અને હોટ દેખાય છે. તેના ઇન્સ્ટાગ્રામ ઉપર પણ 14 લાખ કરતા પણ વધારે ફોલોઅર્સ છે.

ત્રિધા પોતાની તસવીરો પણ સોશિયલ મીડિયામાં અવાર-નવાર પોસ્ટ કરતી રહે છે. જેને તેના ચાહકો ખુબ જ પસંદ કરે છે. તેને લોકડાઉન બાદ આવેલી શોર્ટ ફિલ્મ “હાબા-ગાબા”માં પણ કામ કર્યું હતું.

આશ્રમ વેબ સિરીઝનું પહેલો ભાગ 28 ઓગસ્ટના રોજ રિલીઝ કરવામાં આવ્યો હતો. જેને લોકોએ ખુબ જ પસંદ પણ કર્યો હતો. આ આખી વેબ સીરીઝ ધર્મની આડમાં સંતાઈ રહેલા અપરાધો અને ભ્રષ્ટાચારની આસપાસ ફરે છે. આ વેબ સિરીઝમાં બાબા નિરાલાના પાત્રમાં બોબી દેઓલ જોવા મળી રહ્યો છે.

વધુમાં તમને જણાવી દઈએ કે પ્રકાશ ઝાના ડાયરેક્શનમાં બનેલી આ સિરીઝ આશ્રમનુ ચેપ્ટર 2ના નવ એપિસૉડને એમએક્સ પ્લેયર પર જોઇ શકાય છે. વેબ સીરીઝ જોવી તદ્દન ફરી છે. આશ્રમમાં બૉબી દેઓલે કાશીપુર વાળા બાબા નિરાલાનો નેગેટિવ રૉલ નિભાવ્યો છે.

આ સીરીઝમાં આશ્રમમાં બૉબી દેઓલ સિવાય આદિતિ પોહનકર, ચંદન રૉય, તુષાર પાંડે, સાન્યાલ, દર્શન કુમાર, અનુપ્રિયો ગોયનકા, સચિન શ્રોફ અને અનિલ રસ્તોગી જેવા કલાકારોએ મેઈન રોલ નિભાવ્યા છે.

આ સુંદર અભિનેત્રીએ સ્ટાર પ્લસની ઘરે ઘરે લોકપ્રિય થયેલી સીરિયલ ‘દહલીઝ’માં લોકપ્રિય હર્ષદ અરોરાની વિરુદ્ધમાં પ્રવેશ કર્યો હતો, જે 14 માર્ચ, 2016 ના ટીવી પર મુકવામાં આવ્યો હતો. ત્યારે હાલમાં ત્રિધાની કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે અને જે ફેન્સને ખુબ પસંદ આવી રહી છે.

બીજી સીઝન જે હમણાં રિલીઝ થઇ એમાં નિરાલા બાબાના રંગો સંપૂર્ણપણે બદલાઈ ગયો છે અને તેમના કારનામા જોઇને દરેકની આંખો પહોળી થઈ જશે. ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે આ બાબા કેવી રીતે આશ્રમમાં ઘણી બધી છોકરીઓનું શોષણ કરે છે, સાથે જ ડ્રગ્સના વ્યવસાયમાં પોતાને સામેલ કરે છે અને લોકોને વિશ્વાસના નામે કેવી રીતે મૂર્ખ બનાવે છે.