એક ભ્રમ-સર્વ ગન સંપન્ન સીરિયલમાં ઇશાનીનો રોલ કરનારી એક્ટ્રેસ ટીના ફિલિપે તેના બોય ફ્રેન્ડ નિખિલ શર્મા સાથે સગાઇ કરી છે. ટીના અને નિખિલ ‘એક આસ્થા ઐસે ભી’ ના સેટ પર મળ્યા હતા. બન્ને લાંબા સમયથી એકબીજાને ડેટ કરતા હતા.
બન્નેની મુલાકાત ‘એક આસ્થા ઐસે ભી’ના સેટ પર થઇ હતી. આ સીરિયલમાં બન્ને ભાઈ-બહેનના રોલમાં હતા. સિરિયલ દરમિયાન મુલાકાત થઇ હતી. સિરિયલ પૂર્ણ થયા બાદ બન્ને રિલેશનશિપમાં આવ્યા હતા. ટીના અને નિખિલની સગાઈ દિલ્લીમાં થઇ હતી. બન્નેએ સગાઈનો ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. ટીનાએ ફોટો શેર કરતા કેપશનમાં લખ્યું હતું કે, ‘આજે મને એક જવેલરી મળી છે કે, હું એને ક્યારે પણ નહિ ઉતારું, જે છે મારા સોલમેટ સાથે સગાઈ.’
ટીનાએ તેના આ ફંક્શનમાં લલાઈ પિન્ક કલરના ગાઉન સાથે વાળમાં સાઈડ પોર્ટેડ સ્તાઈલ બનાવી હેર એસેસરીઝ લગાડી હતી. ટીના તેના આ લુકમાં બહુજ સુંદર લાગતી હતી. તો, નિખિલ બ્લુ અને વ્હાઇટ ઈન્ડોવેસ્ટર્ન આઉટફિટમાં નજરે આવ્યો હતો. બન્નેકપલનું બોન્ડિંગ શાનદાર જોવા મળ્યું હતું.
સગાઇ બાદ ટીનાએ એક અખબારમાં જણાવ્યું હતું કે, સગાઈની વિધિ કર્યા બાદ અમે બન્નેએ આખી રાત ડાન્સ કર્યો હતો. અમે બન્નેએ આ ડાન્સની કોઈ પ્રેક્ટિસ કરી ના હતી. અમે ઘરે જે સ્ટેપ પર ડાન્સ કરીએ છીએ.’
ટીનાએ તેના લગ્નની વાતને લઈને કહ્યું હતું કે, ‘મે આગળની વર્ષની શરૂઆતમાં જ લગ્નનો લઈને પ્લાન કરીએ છીએ. અમારા લગ્ન ડેસ્ટિનેશન વેડિંગ કરવાના છીએ.
View this post on Instagram
શો એક ‘આસ્થા ઐસી ભી’માં ટીના એની નિખિલ એક બીજાના સિબલિંગ નજરે આવ્યા હતા. પરંતુ બંનેના એક સાથે બહુજ ઓછા સીન હતા.
નિખિલ સાથેના સંબંધને લઈને ટીનાએ જણાવ્યું હતું કે, ‘એક આસ્થા ઐસે ભી’ સિરિયલ ખતમ થયા બાદ તેની લવ સ્ટોરીની શરૂઆત થઇ હતી. ટીનએ વધુમાં જણાવ્યું હતું કે, ‘ નિખિલે સતત 4 મહિના સુધી સસ્ત તેનો પીછો કર્યા બસ લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. પરંતુ મેં ના પાડી ડીહાઇ હતી. મારે અરેન્જ મેરેજ કરવા હતા. પરંતુ કહેવાય છે કે, સારી વસ્તુ પ્લાન્ડ કર્યા વગર જ મળે છે.
વધુમાં નિખિલે કહ્યું હતું કે,’ હું ગયા વર્ષ દિવાળી ઉપર તેના પરિવારને મળી હતી. ત્યારબાદ મને તેના પરિવાર સાથે પ્રેમ થઇ ગયો હતો. નિખિલના પરિવારમાં એક સાથે 33 લોકો રહે છે. જે મારા દિલને ગમ્યું હતું, કારણકે આજકાલ આવું ઓછું જોવા મળે છે.’
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks