“પાંચ મિનિટ સુધી મારા પ્રાઇવેટ પાર્ટને જોઈ રહ્યો અને પછી કહ્યું.. તેલ…” વધુ એક ફેમસ મોડલે સાજીદ ખાન પર લગાવ્યા ગંભીર આરોપ

બોલીવુડની કાળી કરતૂત: 5 મિનિટ સુધી મારા પ્રાઇવે પાર્ટને ઘૂરતો રહ્યો, મારી સાઈઝ વધારવા……

બોલીવુડની દુનિયા જેટલી રંગની છે તેટલી જ તેની કાળી હકીકત પણ છે, ઘણીવાર એવી એવી ઘટનાઓ સામે આવતી હોય છે જેને જાણીને આપણે પણ હેરાન રહી જતા હોય છીએ, મીટુ કેમપેન અંતર્ગત ઘણી બધી મોડલ અને અભિનેત્રીઓ કેટલાક મોટા મોટા લોકો પર પણ આરોપો લગાવ્યા હતા ત્યારે એવું જ એક વિવાદોમાં ઘેરાયેલું નામ છે ફિલ્મ મેકર સાજીદ ખાનનું. જેના પર પણ ઘણી અભિનેત્રીઓ અને મોડલ દ્વારા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે.

હાલમાં સાજીદ ખાન દુનિયાથી દૂર બિગબોસના ઘરમાં પોતાની રમત રમી રહ્યો છે તો બીજી તરફ ઘરની બહાર તેના વિરુદ્ધ એક એક કરીને મોડલ અને અભિએન્ટ્રીઓ આગળ આવીને નિવેદનો આપી રહી છે. અત્યાર સુધી સાજીદ ખાન વિરુદ્ધ શર્લિન ચોપરા, રાની ચેટર્જી, કનિષ્કા સોની જેવી મોડલ અને અભિનેત્રીઓએ ગંભીર આરોપો લગાવ્યા છે.

જેના બાદ હવે વધુ એક અભિનેત્રીએએ સાજીદ ખાન પર ગંભીર આરોપો લગાવ્યા છે. એક મીડિયા સાથે વાત કરતા અભિનેત્રી અને મોડલ શીલા પ્રિયા શેઠ દ્વારા 14 વર્ષ એટલે કે વર્ષ 2008માં સાજીદ ખાને દુર્વ્યવહાર કરવાનો આરોપ લગાવ્યો છે. શીલા કન્નડ, તમિલ, મલિયાલમ અને અન્ય દક્ષિણ ભારતીય ફિલ્મોમાં કામ કર્યું છે.

તેને જણાવ્યું કે, “મારી નિર્દેશક સાજીદ ખાન સાથે પહેલી મુલાકાત વર્ષ 2008માં થઇ હતી. જ્યારે તેને મને તેના આગામી પ્રોજેક્ટમાં મને કાસ્ટ કરવા માટે વિનંતી કરી, ત્યારે તેની કેટલીક હરકતોથી હું ચોંકી ગઈ હતી.” શીલાએ સાજીદ પર આરોપ લગાવતા દાવો કર્યો કે તે તેના પ્રાઈવે પાર્ટને જોતો રહ્યો. સાજિદ ખાને પ્રથમ પાંચ મિનિટ તેના સ્ત તરફ જોયું અને પછી કહ્યું કે તેણે તેને વધારવા માટે સર્જરી કરાવવાનું વિચારવું જોઈએ. નિર્માતાએ તેને તેના સ્ત પર થોડું તેલ લગાવવાની અને દરરોજ માલિશ કરવાની સલાહ આપી જે તેમને વધવા માટે મદદ કરશે.”

Niraj Patel