મનોરંજન

બાપ-દીકરા સાથે ઑનસ્ક્રીન રોમાંસ કરી ચુકી છે આ 7 અભિનેત્રીઓ

શરમજનક: 7 એવી અભિનેત્રીઓ જેને બાપ અને દીકરા જોડે ભરપૂર રોમાન્સ કર્યો, 4 નંબર વાળીનું ફિગર જોઈને આંખે અંધારા આવી જશે

બોલીવુડની રંગીન દુનિયામાં ઘણી ઓનસ્ક્રીન જોડીઓ આજે હિટ બની ગઈ છે. આજે અમે તમને એવી અભીનેત્રીઓ વિશે જણાવીશું જેઓ ફિલ્મોમાં બાપ અને પોતાનાથી અડધી ઉંમરના દીકરાઓ સાથે રોમાંસ કરી ચુકી છે. સૌથી ખાસ વાત એ પણ છે કે આ અભિનેત્રીઓની બાપ અને દીકરા અમે બંન્ને સાથેની જોડી દર્શકોને ખુબ પસંદ આવી હતી અને આજે પણ આ જોડીને લોકો યાદ કરે છે.

Image Source

1. ડિમ્પલ કપાડિયા:
ડિમ્પલ કપાડિયા બાપ-દીકરા એવા સની દેઓલ અને ધર્મેન્દ્ર સાથે ઓનસ્ક્રીન રોમાન્સ કરી ચુકી છે. ડિમ્પલ કપાડીયાએ ફિલ્મ બંટવારામાં ધર્મેન્દ્ર સાથે રોમાંસ કર્યો હતો અને સની દેઓલ સાથે ફિલ્મ નરસિમ્હામાં ડિમ્પલ સનીની પ્રેમિકાના સ્વરૂપે જોવા મળી હતી. ખબરો એવી પણ હતી કે તે સમયે ડિમ્પલ અને સની દેઓલ વચ્ચે વાસ્તવમાં નજીકતા વધવા લાગી હતી.

Image Source

2. જયા પ્રદા:
જયાં પ્રદાએ અભિનેતા ધર્મન્દ્ર સાથે ગંગા તેરે દેશ મૈ, શહજાદે જેવી ફિલ્મોમાં રોમાંસ કર્યો હતો જ્યારે સની દેઓલ સાથે ફિલ્મ વીરતા અને જબરદસ્ત ફિલ્મમાં જયાએ ખાસ કિરદાર નિભાવ્યો હતો.

Image Source

3. રાની મુખર્જી:
રાની મુખર્જી અને અભિષેક બચ્ચમનની જોડી દર્શકોએ ખુબ પસંદ કરી હતી. બંન્નેએ એકસાથે ફિલ્મ યુવા, બંટી ઔર બબલી, કભી અલિવદા ના કહેના જેવી ફિલ્મોમાં કામ કર્યું છે અને રોમાંસ પણ કર્યો છે. જ્યારે ફિલ્મ બ્લેક માં અમિતાભજી અને રાનીના રોમેન્ટિક સીન્સ ફિલ્માવવામાં આવ્યા હતા.

Image Source

4. રકૂલ પ્રીત સિંહ:
સાઉથ અને બૉલીવુડ અભિનેત્રી રકૂલ પ્રીત સિંહએ સાઉથના અભિનેતા નાગા ચૈતન્ય સાથે Rarandoi Veduka Chudham ફિલ્મમાં રોમાંસ કર્યો હતો જયારે ફિલ્મ Manmadhuhu 2 માં  રકૂલ નાગાર્જુની સાથે જોવા મળી હતી. થોડાક સમય પહેલા જયારે lockdown હતું ત્યારે બોલીવુડ ફિલ્મસ્ટાર્સને પણ પોતાના જીવન જરૂરિયાતની વસ્તુ ખરીદવા માટે ઘરની બહાર નીકળવું પડતું હતું.

એવામાં હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર એક બૉલીવુડ ફિલ્મ જગતની અભિનેત્રીનો વિડીયો વાયરલ થઇ થયેલો છે કે લોકોનું માનવું છે કે આ અભિનેત્રી શરાબ ખરીદવા માટે ઘરેથી બહાર નીકળી હતી. જો કે આ વ્યક્તિનો ફેસ માસ્કથી ઢંકાયેલો હતો જેને લીધે પહેલા તો લોકો તેને સ્પષ્ટ ઓળખી શક્યા ન હતા. અમુક લોકોનું માનવું છે કે તે ‘દે દે પ્યાર દે દે’ ફિલ્મની અભિનેત્રી રકૂલ પ્રીત સિંહ છે તો બીજી તરફ લોકોનું કહેવું છે કે દીપિકા પાદુકોણ છે.

પાછળથી મળેલી જાણકારી અને રકૂલ પ્રીતના ટ્વીટને લીધે એ વાત સ્પષ્ટ થઇ ગઈ કે વીડિયોમાં દેખાતી આ અભિનેત્રી દીપિકા નહિ પણ રકૂલ પ્રીત સિંહ છે. વિડીયો બાંદ્રાના પાલી હિલ લોકેશન રકુલના ઘરની નજીકનો જ છે. રકૂલનો આ વિડીયો 5 મૈ ના રોજ લેવામાં આવ્યો છે.

Image Source

5. માધુરી દીક્ષિત:
માધુરીની અદાકારી અને પોતાની સુંદરતાના આજે પણ લોકો દીવાના છે. શરૂઆતના સમયમાં  માધુરીએ ફિલ્મ ‘દયાવાન’માં વિનોદ ખન્ના સાથે રોમાંસ કર્યું હતું. આ સીન્સ તે સમયે ખૂબ ચર્ચામાં આવ્યા હતા. જેના 9 વર્ષ પછી માધુરી ફિલ્મ ‘મહોબ્બત’માં વિનોદ ખન્નાના દીકરા અક્ષય ખન્ના સાથે જોવા મળી હતી અને બંન્નેના રોમેન્ટિક સીન્સ પણ હતા.

Image Source

6. હેમા માલિની:
આ લિસ્ટમાં ડ્રિમગર્લ હેમા માલીનનું નામ પણ શામિલ છે. એક સમયે હેમા માલિનીએ રાજ કપૂર સાથે ફિલ્મ સપનો કે સૌદાગરમાં રોમાંસ કર્યો હતો. આ સિવાય તે રાજ કપૂરના બંન્ને દીકરાઓ રણધીર કપૂર અને ઋષિ કપૂર સાથે પણ ફિલ્મોમાં રોમાંસ કરી ચુકી છે.

Image Source

7. શ્રીદેવી:
દિવંગત અભિનેત્રી શ્રીદેવીએ પોતાની કારકિર્દીમાં એકથી એક શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે. શ્રીદેવી ધર્મેન્દ્ર અને તેના દીકરા સની દેઓલ એમ બંન્ને સાથે ફિલ્મોમાં રોમાંસ કરી ચુકી છે.

Image Source

8.અમૃતા સિંહ:
સૈફ અલી ખાનની પૂર્વ પત્ની અમૃતા સિંહે વર્ષ 1983 માં સની દેઓલ સાથેની ફિલ્મ બેતાબ દ્વારા ડેબ્યુ કર્યું હતું. ફિલ્મમાં ઘણા રોમેન્ટિક સીન્સ હતા. આ ફિલ્મ પછી બંન્ને એકબીજાને ડેટ પણ કરવા લાગ્યા હતા. જેના પછી અમૃતા સિંહ સચ્ચાઈ કી તાકાત મૈ ફિલ્મમાં ધર્મેન્દ્રની પત્નીના કિરદારમાં જોવા મળી હતી.