મનોરંજન

મિર્ઝાપુરમાં સસરાને ખુશ કરનારી કોણ છે આ ‘બીના’ ? રિયલ લાઈફમાં પણ હોશ ઉડી જાય એટલી હોટ છે જુઓ

સસરા જી સાથે રંગરેલિયા માનવીને ખુશ કરનારી આ અભિનેત્રી કોણ છે? જુઓ તસ્વીરો

આજના સમયમાં વેબ સીરીઝનું ચલણ ખુબ જ વધ્યું છે. અને તેમાં પણ મિર્ઝાપુર દર્શકોને ખુબ જ ગમતી વેબ સિરીઝ છે. પહેલી સીઝન પૂર્ણ થયા બાદ દર્શકો બીજી સીઝનની પ્રતીક્ષા કરી રહ્યા હતા ત્યારે ગત શુક્રવારના રોજ મિર્ઝાપુરની બીજી સીઝન પણ આવી ગઈ અને દર્શકો તેને જોઈને પ્રતિભાવ પણ આપવા લાગ્યા.

Image Source

આ વેબ સિરીઝના પાત્રો પણ દર્શકોને ખુબ જ ગમે છે. ઘણા બધા જાણીતા પાત્રો આ વેબ સિરીઝમાં જોવા મળ્યા, પરંતુ આ વેબ સિરીઝમાં એક પાત્ર સૌનું ધ્યાન ખેચ્નારું બન્યું, અને એ છે બીના ત્રિપાઠી. જે ત્રિપાઠી પરિવારની વહુ બતાવવામાં આવી છે અને પોતાના સસરાને ખુશ કરતી જોવા મળે છે. મિર્ઝાપુરની સીઝન-2માં પણ બીનાનો જલવો જોવા મળ્યો છે. આ સિરીઝમાં તે એક અલગ અંદાજમાં નજર આવી રહી છે.

Image Source

મિર્ઝાપુરની અંદર બીના ત્રિપાઠીનું પાત્ર નિભાવ્યું છે અભિનેત્રી રસિકા દુગ્ગલે. રસિકાએ બોલીવુડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તે પોતાના અસલ જીવનમાં પણ ખુબ જ હોટ અને ગ્લેમરસ દેખાય છે.

Image Source

રસિકા છેલ્લે કોમેડી ફિલ્મ “લૂંટકેસ”માં જોવા મળી હતી. તેને બોલીવુડમાં પોતાનું ડેબ્યુ 2008માં આવેલી ફિલ્મ “તહાન”થી કર્યું હતું. ત્યારબાદ તેને “હામિદ, કિસ્સા અને મંટો” જેવી ફિલ્મોમાં કામ કર્યું.

Image Source

ફિલ્મો ઉપરાંત તે “મિર્ઝાપુર” અને “દિલ્હી ક્રાઇમ” જેવી વેબ સિરીઝમાં પણ કામ કર્યું. તેના કામને પણ ખુબ જ વખાણવામાં આવ્યું.ખાસ મિર્ઝાપુરમાં તેના અભિનયને વધારે પ્રસંશા મળી હતી. રસિકા દુગ્ગલનો જન્મ અને ઉછેર જમશેદપુર (ઝારખંડ)ના સર્કિટ હાઉસ વિસ્તારમાં થયો હતો. તેને દિલ્હીની શ્રીરામ કોલેજ ઓફ વિમેન્સમાંથી 2004માં બેચલર ઓફ સાયન્સ ઈન મેથેમેટિક્સની ડિગ્રી મેળવી હતી.

Image Source

ત્યારબાદ તેને સોફિયા પોલિટેક્નિકમાંથી ડિપ્લોમા ઈન સોશિયલ કોમ્યુનિકેશન મીડિયા તથા એફટીઆઈઆઈથી એક્ટિંગમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમાની ડિગ્રી મેળવી.

Image Source

રસિકાએ વર્ષ 2010માં અભિનેતા મુકુલ ચઢ્ઢા સાથે લગ્ન કર્યા હતા. બંને સુખી લગ્ન જીવન પણ જીવી રહ્યા છે. એ સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે. અને પોતાના ચાહકો સાથે પોતાની તસવીરો શેર કરતી રહે છે.