આપણા સમાજમાં ભાઈ-બહેનનો સંબંધ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. જો કે કેટલાક લોકો માટે ભાઈ-બહેન અને પિતા-પુત્રીના સંબંધો માત્ર નામના જ છે. કદાચ એટલે જ ક્યારેક કોઈ છોકરી તેના સાવકા પિતા સાથે લગ્ન કરે છે, તો ક્યારેક સાવકા પુત્રને તેનો પતિ બનાવે છે. આટલું જ નહીં, ક્યારેક છોકરો તેની સાવકી બહેન સાથે લગ્ન પણ કરવા તૈયાર હોય છે.
આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક છોકરાએ તેની સાવકી બહેન સાથે લગ્ન કર્યા, જે એક પ્રખ્યાત અભિનેત્રી છે. છોકરાનું નામ તાયો રિક્કી (Tayo Ricci) છે જ્યારે તેની સાવકી બહેનનું નામ સ્કારલેટ વાસ (Scarlet Vas) છે. લગ્ન બાદ બંનેએ સોશિયલ મીડિયા પર તસવીરો અને વીડિયો પણ શેર કર્યા હતા. ત્યારે હવે આ કપલ કે જે પહેલા ભાઇ બહેન હતા તે પ્રેગ્નેટ છે.
જણાવી દઈએ કે સ્કારલેટ અને તાયો ઓસ્ટ્રેલિયાના રહેવાસી છે. જણાવી દઈએ કે સ્કારલેટે ઓસ્ટ્રેલિયન ટીવી શો ‘નેબર્સ’માં પોતાની એક્ટિંગ સ્કિલ બતાવી છે. તેને ઓસ્ટ્રેલિયામાં તેના રોલ ‘મિષ્ટી શર્મા’ દ્વારા પણ ઓળખવામાં આવે છે. જો કે, બંનેના લગ્ન બાદ લોકોએ તેમને ખૂબ ટ્રોલ કર્યા હતા. કેટલાક આ બંને વિશે ઘણું ખરાબ બોલ્યા તો કેટલાક બંનેના સમર્થનમાં પણ સામે આવ્યા હતા.
View this post on Instagram
સ્કારલેટે એક મહત્વનો નિર્ણય કર્યો હતો, તેણે ટીવીની દુનિયાને માત્ર એટલા માટે અલવિદા કહી દીધું કારણ કે તેને એક ડર્ટી વેબસાઇટ પર વીડિયો બનાવવાનો હતો. તે તેના સાવકા ભાઈ (જે તેનો પતિ છે) સાથે માત્ર ચાહકો માટે જ વીડિયો બનાવે છે. તેના દ્વારા તે મોટી માત્રામાં નોટો છાપી રહી છે.
View this post on Instagram