આપણે સૌ જોઈએ છીએ કે, દુનિયામાં ઘણી સારી એક્ટ્રેસ હોય છે. દરરોજ ફિલ્મી દુનિયામાં ઘણી ખુબસુરત એક્ટ્રેસ ડેબ્યુ કરતી હોય છે, પરંતુ એ પૈકી ઘણી એક્ટ્રેસ તેના રોલને કારણે સફળ થઇ જાય છે. આજે અમે તમને આ પોસ્ટ દ્વારા એવી એક્ટ્રેસ વિષે જણાવીશું જે ફિલ્મના શૂટિંગ દરમિયાન ગર્ભવતી થઇ ગઈ હતી. શૂટિંગ દરમિયાન ગર્ભવતી થઇ જવા છતાં પણ તેને શૂટિંગ છોડ્યું ના હતું.
આવો જાણીએ એ એક્ટ્રેસ વિષે.
1.જ્યા બચ્ચન

જ્યાં બચ્ચન વીતેલા જમાનાની જાણીતી એક્ટ્રેસ હતી. જ્યાં બચ્ચન જયારે ફિલ્મ ‘શોલે’નું શૂટિંગ કરી રહ્યા હતા. તે સમયે તે ગર્ભવતી થઇ ગઈ હતી. આ ફિલ્મના એક સીનમાં જ્યાં બચ્ચનનો બેબી બમ્પ સાફ નજરે આવી રહ્યો છે.
2.જુહી ચાવલા

જુહી ચાવલાએ તેની કરિયરમાં એકથી એક બહેતરીન ફિલ્મો આપી હતી. જુહી ચાવલાએ તેની ફિલ્મ આમદની અથની ખર્ચા રૂપૈયા 2001માં રિલીઝ થઇ હતી. આ ફિલ્મ શૂટિંગ દરમિયાન જુહી ચાવલા ગર્ભવતી થઇ ગઈ હતી.
3.શ્રીદેવી

બોલીવુડની દિવંગત એક્ટ્રેસ શ્રીદેવીની ફિલ્મો લોકોને ઘણી પસંદ આવતી હતી. ફિલ્મ જુદાઈના શૂટિંગ દરમિયાન શ્રીદેવી ગર્ભવતી થઇ હતી. જણાવી દઈએ કે, શ્રીદેવી ગર્ભવતી હતી તે સમયે તેના લગ્ન થયા ના હતા.
4.ઐશ્વર્યા રાય

ફિલ્મ ‘હિરોઈન’ના શૂટિંગ દરમિયાન ઐશ્વર્યા રાય ગર્ભવતી થઇ ગઈ હતી. જે રીતે ફિલ્મને અધવચ્ચે રોકી દેવામાં આવ્યું હતું. જણાવી દઈએ કેમ આ ફિલ્મના ઘણા સીન ઐશ્વર્યાએ શૂટ કરી લીધા હતા. ઐશ્વર્યાએ આ ફિલ્મને અધવચ્ચે છોડી દેતા આ ફિલ્મને ઘણું નુકસાન થયું હતું. બાદમાં આ ફિલ્મમાં ઐશ્વર્યાના સ્થાન પર કરીના કપૂરને લેવામાં આવ્યા હતા.