મનોરંજન

‘હાઉસફૂલ 4’ની હિરોઈને બતાવ્યું કિલર ફિગર, અડધો શર્ટ ઉતાર્યો અને…10 તસ્વીરો થઇ વાઇરલ- જુઓ

બોલિવૂડ અભિનેત્રી પૂજા હેગડે પોતાના ખાસ લુકને લઈને કાયમ ચર્ચામાં છવાયેલી રહે છે. તે કાયમ બોલ્ડ અને સ્ટાઈલિશ અદાઓમાં જ જોવા મળે છે. પૂજાની સ્ટાઇલના લાખો લોકો દીવાના છે અને લોકોને તેમની સ્ટાઇલ ખુબ જ ગમે પણ છે. તેની તસ્વીરો સોશ્યિલ મીડિયા પર આવતાની સાથે જ વાઇરલ થઇ જાય છે. હાલમાં જ પૂજાની કેટલીક તસ્વીરો આવી છે જેને ઇન્ટરનેટ પર ધમાલ મચાવી છે. આ તસ્વીરો તેને પોતાના ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટમાંથી શેર કરી છે.

 

View this post on Instagram

 

बेसिक 🤟🏼

A post shared by Pooja Hegde (@hegdepooja) on

આ તસ્વીરોમાં પૂજાએ લાલ રંગનું ટોપ પહેર્યું છે તેની સાથે તેને ગ્રે રંગનું ડેનિયમ ખુબ જ સુંદર લાગી રહ્યું છે. તેની સાથે તેને સફેદ અને લાલ રંગનું શર્ટ પહેર્યું છે. આ બધાની સાથે તેનો મેકઅપ અને ખુલ્લા વાળ તેને લુક પર પરફેટ જામી રહ્યા છીએ. તેની સુંદરતા પરથી નજર હટાવવી પણ ખુબ જ અઘરી પડે તેવી છે.

 

View this post on Instagram

 

🍎🍎🍎 #Housefull4

A post shared by Pooja Hegde (@hegdepooja) on

ફૂટવેરની વાત કરીએ તો પૂજાએ કાળા રંગની હાઈ હિલ પહેરી છે. તે તેના લુક પર સારી લાગી રહી છે. આ તસ્વીરોમાં તેમની ઘાયલ કરી નાખે તેવો અંદાજ જોવા મળે છે. તેમને ચાહકોને તેનું આ ફોટોશૂટ ખુબ જ પસંદ આવ્યું છે. તેનો આ લુક જોઈને લોકો તેમની તરફ આકર્ષિત થઇ રહ્યા છે.

કામની વાત કરીએ તો પૂજાએ ઋતિક રોશનની ફિલ્મ “મોહેં જો દરો” થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. તેની અપકમિંગ ફિલ્મની વાત કરીએ તો તે ટૂંક જ સમયમાં અક્ષય કુમારની ફિલ્મ “હાઉસફૂલ 4″માં જોવા મળશે. આ ફિલ્મમાં આ બંનેની સાથે રિતેશ દેશમુખ, ક્રિતી સનેન, ક્રિતી ખરબંદા, બોબી દેઓલ અને ચંકી પાંડે છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઇ ચૂક્યું છે અને ટ્રેલર લોકોને ખુબ જ પસંદ આવ્યું છે. આ ફિલ્મ 26 ઓક્ટોબરના રિલીઝ થવાનું છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.