ફિલ્મી દુનિયા

આ 6 અભિનેત્રીઓ હંમેશા તૈયાર રહે છે ફિલ્મોમાં બોલ્ડ સીન આપવા માટે, આ સીનના કારણે જ જાય છે ફિલ્મો હિટ

એક સમય હતો જયારે બોલીવુડમાં બોલ્ડ સિંહોને દૂર કરવા માટે સેન્સર બોર્ડના કેટલાક કડક નિયમો હતા, અને તેના કારણે જૂની ફિલ્મોમાં બોલ્ડ સીન ખુબ જ નહિવત પ્રમાણમાં જોવા મળતા, પરંતુ ધીમે ધીમે સેન્સર બોર્ડ દ્વારા પણ થોડી ઢીલ આપવામાં આવી અને ફિલ્મોમાં બોલ્ડ સીન દેખાવવા લાગ્યા. જેના કારણે ચાહકોને પણ આ બોલ્ડ સીન જોવામાં મઝા આવવા લાગી. બોલીવુડમાં ઘણી એવી બાહીનેત્રીઓ પણ છે જે હંમેશા બોલ્ડ સીન આપવા માટે તૈયાર રહે છે અને તેમના દ્વારા આપેલા આ બોલ્ડ સીનના કારણે જ ઘણી ફિલ્મો હિટ પણ જાય છે. આજે અમે તમને એવી જ કેટલીક અભિનેત્રીઓ વિશે જણાવીશું જે બોલ્ડ સીન કરવા માટે હંમેશા તૈયાર રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Mallika Sherawat (@mallikasherawat) on

1. મલ્લિકા શેરાવત:
ખ્વાહિશ અને મર્ડર જેવી ફિલ્મોમાં બોલ્ડ સીન આપવા બાદલ મલ્લિકા શેરાવત ખુબ જ પ્રખ્યાત થઇ છે, અને પોતાના બોલ્ડ સીન માટે તે હંમેશા જાણીતી બની છે. મલ્લિકા ખુબ જ સરળતાથી બોલ્ડ સીન કરી શકે છે. તેને પોતાની પહેલી ફિલ્મમથી જ બોલ્ડ સીન આપવાની શરૂઆત કરી હતી અને પોતાની ઓળખ પણ તેને એ દ્વારા જ બનાવી.

 

View this post on Instagram

 

A post shared by Radhika (@radhikaofficial) on

2. રાધિકા આપ્ટે:
બોલીવુડમાં રાધિકા આપ્ટેનું નામ ખુબ જ પ્રખ્યાત બની ગયું છે. તેને “બદલાપૂર” અને “હન્ટર” જેવી ફિલ્મોમાં આકર્ષક બોલ્ડ સીન આપ્યા છે. રાધિકા માત્ર બોલ્ડ સીન માટે નહિ પરંતુ તેના અભિનય માટે પણ ખુબ જ જાણીતી છે. તેને બૉલીવુડ ઉપરાંત બીજી ભાષાની ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Sunny Leone (@sunnyleone) on

3. સન્ની લિયોની:
સન્ની લિયોની બોલીવુડમાં પ્રવેશી પહેલા એક પ્રખ્યાત પોર્ન સ્ટાર હતી, તેને કહાની ન્યૂડ ફિલ્મમો કરી છે અને તેના દ્વારા જ તેને ઓળખ મેળવી છે જેના કારણે બોલીવુડમાં પણ બોલ્ડ સીન આપવામાં તેને જરા પણ સંકોચ થતો નહીં, તેને પોતાની પહેલી ફિલ્મ “જીસ્મ-2” માં જ પોતાની બોલ્ડ અદાઓથી ચાહકોનું દિલ જીત્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Mahie Gill (@mahieg) on

4. માહી ગીલે:
“સાહેબ બીવી એન્ડ ગેંગસ્ટર” ફિલ્મોમાં બોલ્ડ સીન આપીને પ્રખ્યાત થયેલી અભિનેત્રી માહી ગિલ “અપહરણ” જેવી વેબ સિરીઝમાં પણ પોતાના બોલ્ડ સીન દ્વારા ચાહકોનું દિલ જીતતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Poonam Pandey (@ipoonampandey) on

5. પૂનમ પાંડે:
સોશિયલ મીડિયા ઉપર પોતાની બોલ્ડ તસવીરોના કારણે પ્રખ્યાત થયેલી અભિનેત્રી પૂનમ પાંડેએ ફિલ્મ “નશા”માં પણ બોલ્ડ સીન આપ્યા છે. તે હમેશા પોતાના બોલ્ડ સીનના કારણે જ ચર્ચામાં આવતી હોવા મળે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.