ફિલ્મી દુનિયા

ગોલ્ડન સાડીમાં સજીધજીને દીપિકા પહોંચી સિદ્ધિવિનાયક બાપ્પાના દરબારમાં- જુઓ 15 તસ્વીરો

બોલિવૂડની અભિનત્રી દીપિકા પાદુકોણ હાલમાં પોતાની આવનારી ફિલ્મ 83ની શૂટિંગ ખતમ કરીને ભારત પાછી આવી છે. આ ફિલ્મમાં તે રણવીર સિંહની પત્નીની ભૂમિકા નિભાવવાની છે.

દીપિકાના લગ્ન પાછી આ તેમની પહેલી ફિલ્મ છે. ગણતરીના દિવસ પહેલા તેઓ એરપોર્ટમાં જોવા મળ્યા હતા. મુંબઈ આવ્યા પાછી બુધવારે દીપિકા લાલ બાગચા રાજાના દર્શન કરવા માટે ત્યાં પહોંચી. દર્શન કરતા તેમને ફોટોસ સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાઇરલ થયા હતા,

 

View this post on Instagram

 

Deepika Padukone for Ganesh pooja! . #deepikapadukone #celebstyle #celebfashion #fashion #style #ganpati #ganpatifestival

A post shared by Nevanta (@nevantamedia) on

જેમાં તે ગણપતિ બાપાની સામે માથું ટેકી અને તેમને આશીર્વાદ લેતી જોવા મળી છે અને તેની સાથે સાથે હાથ જોડીને પ્રણામ કરતી જોવા મળી હતી. ગણપતિ દર્શન માટે દીપિકા ટ્રેડિશનલ લુકમાં આવી હતી. દીપિકા ભારે એમ્રોડરીવાળી ગોલ્ડ સાડી પહેરીને હતી. ભારે ઈયરિંગ્સ અને વચ્ચે પાથી પાડીને અંબુડો બનાવ્યો હતો, તે આ લુકમાં એકદમ સુંદર લાગી રહી હતી.

દીપિકા જયારે લાલ બાગચા રાજાના દર્શન માટે પહોંચી ત્યારે તેમને જોઈને તેમને ચાહકોની ભીડ ઉમડી હતી. તેમ છતાં પણ તેમને શાંતિથી ગણપતિ બાપાના દર્શન કર્યા, તિલક લગાવ્યો, બે હાથ જોડીને પ્રણામ કર્યા અને તેના પછી ત્યાંથી બહાર નીકળી ગઈ. પણ દીપિકાને ત્યાંથી બહાર નીકાળમાં તેમને બોડી ગાર્ડના પસીના છૂટી ગયા હતા.

કામની વાત કરીએ છે દીપિકા પાદુકોણ મેઘના ગુલઝારની ફિલ્મ છપાકમાં જોવા મળશે. આ ફિલ્મમાં તે એસિડ એટેક સર્વાઇવર લક્ષમી અગ્રવાલની ભૂમિકા નિભાવાની છે. આ ફિલ્મની તેમને સાથે વિક્રાંત મેસી પણ જોવા મળશે. તેમને ચાહકો તેમની ફિલ્મની રાહ જોઈ રહ્યા છે.

મુંબઈ લાલબાગ ચા રાજાના પંડાલમાં બાપાના દર્શન માટે ખુબ જ મોટી સંખ્યામાં ભક્તો આવે છે અને દિવસ રાત લોકો લાઈનમાં ઉભા રહે છે. આ પંડાલમાં દર વર્ષે ખૂબ ભીડ રહે છે. એમાં પણ જો કોઈ બૉલીવુડ સિતારાઓ કે નેતા દર્શન કરવા આવે ત્યારે કેટલી મુશ્કેલી સર્જાય છે તેનો અંદાજો લગાવી શકો છો. બસ આ જ સમયે આવી જ ભીડમાં દીપિકા ફસાઈ ગઈ અને તેને બહાર કાઢતા તેના બોડીગાર્ડને આંખે પાણી આવી ગયા. દીપિકાના આ વિડીયો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પર પર વાયરલ થઈ રહ્યો છે.

Image Source

આ સમયે તે ગોલ્ડાન કલરની સાડીમાં નજર આવી હતી. તે ભારતીય લૂકમાં ખુબજ સુંદર લાગી રહી હતી. તમને જણાવી દઈએ કે લાલબાગચા રાજાનાં આશીર્વાદ લેવા દર વર્ષે દીપિકા આવે છે

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks