ખબર

લ્યો બોલો, RTO ઓફિસરના ઘરે પડી રેડ, 20 કરોડથી વધારે સંપત્તિ મળી અને પછી જે થયું…

થોડા સમય પહેલા દેશભ્રમ ન્યુ મોટર વ્હીકલ એક્ટ લાગુ કરવામાં આવ્યો છે. નવો નિયમ લાગુ પડયા બાદ ટ્રાફિકના નિયમ કડક બનાવવામાં આવ્યો છે તો બીજી તરફ દંડન રક્મ પણ વધારવામાં આવી છે. તો બીજી તરફ સરકાર દ્વારા ભ્રષ્ટાચાર રોકવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

Image Source

આ મામલર હાલમાં જ એક કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સો વાંચીને તમે અચરજ પામી જશો..પ્રાપ્ત થતી  માહિતી અનુસાર, આંધ્ર પ્રદેશના કુર્નૂલમાં મોટર વ્હીકલ ઈન્સપેક્ટર એટલે કે RTO અધિકારી એ.શિવ પ્રસાદ પર આવકથી વધારે સંપત્તિનો આરોપ છે.

માહિતીના આધારે એ.શિવ પ્રસાદના ઘરે એસીબીએ દરોડો પાડ્યો હતો.આ દરોડામાં એસીબીને જુદા-જુદા 5 સ્થળોએથી 20 કરોડથી વધારે સંપત્તિ મળી હતી. આ સંપત્તિમાં આફ્રિકન દેશ યુગાન્ડામાં એક લૉકર પણ છે. વધુ તપાસ હાથ ધરી રહી છે.

Image Source

જણાવી દઈએ કે, 1 સપ્ટેમ્બરથી દેશભરમાં નવા મોટર વ્હીકલ એક્ટનો કાયદો લાગુ કરવામાં આવ્યો છે. જેમાં ટ્રાફિકના નિયમોનું પાલન નહિ કરનારા સામેર લાલ આંખ કરીને કડક પગલા અને મોટી રકમના દંડ વસૂલવામાં આવે છે. ત્યારે દેશમાં અજીબો-ગરીબ કિસ્સા સામે આવે છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.