ખબર

અંબાજી આબુ રોડ પર 3 ગુજરાતીઓને દોડાવી-દોડાવીને માર્યા, જાણો સમગ્ર વિગત

માઉન્ટ અબુ જતા પહેલા આ વાંચી લેજો, ગુજરાતીઓને દોડાવી દોડાવીને ફટકાર્યા- જાણો સમગ્ર મામલો

ગુજરાતીઓ ફરવાના ખુબ શોખીન છે, એમાં પણ આબુ એવી જગ્યા છે જે દરેક ગુજરાતીની ફેવરિટ છે. હમણાં એક ચોંકાવનારી ઘટના બની છે. અંબાજી આબુ રોડ પર એક હોટલના સંચાલકો દ્વારા ગુજરાતી પર્યટકોને ફટકારવામાં આવ્યા છે. આ ઘટનામાં 3 ગુજરાતીને ગંભીર ઈજા પહોંચતા તેમને આબુરોડ પોલીસે સારવાર અર્થે ખસેડીને આગળની તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મહેસાણા જિલ્લાના સતલાસણા હામના ભવાનીસિંહ તેમના મિત્રો સાથે માઉન્ટ આબુમાં ફરવા ગયા હતા. આ સમયે જય અંબે હોટલના સંચાલકો સાથે જમવા બાબતે બોલાચાલી થઈ હતી.

જેમાં હોટલ સંચાલકનો મગજ ગયો અને આવી ખરાબ મારામારી શરૂ કરી દીધી હતી. સંચાલકે લાકડી અને કુહાડીથી પણ આ યુવાનો પર હુમલો કર્યો. સંચાલકો એટલા બેફામ અને ગુંડાગીરી પર ઉતાર્યા કે બંન્ને ગુજરાતી પર્યટકોને દોડાવી દોડાવીને માર્યા હતા તેમના કપડાં પણ ફાડી નાંખ્યા હતા.

જયારે આ ત્રણયે દોસ્તો એન્જોય કરવા માટે ગયા હતા તે દરમિયાન લેટ નાઈટ જય અંબે હોટેલના સંચાલકો સાથે પાણીની બોટલ અને જમવા બાબતે બોલાચાલી થઇ હતી. બોલાચાલી સમયે ઉશ્કેરાઈ ગયેલા હોટલના સંચાલકોએ આ ત્રણેય પર્યટકો સાથે ગાળાગાળી અને મારપીટ શરૂ કરી હતી જો