ખબર ફિલ્મી દુનિયા

ઐશ્વર્યાના જન્મ દિવસ ઉપર રોમેન્ટિક બન્યો પતિ અભિષેક બચ્ચન, સોશિયલ મીડિયા ઉપર જ કહી દીધું…..

ગઈકાલે 1 નવેમ્બરના રોજ બોલીવુડની સૌથી સુંદર અભિનેત્રી અને બચ્ચન પરિવારની વહુ ઐશ્વર્યા રાયનો જન્મ દિવસ હતો,. તે હવે 47 વર્ષની થઇ ગઈ છે. તે છતાં પણ તેની સુંદરતા દિવસેને દિવસે વધી રહી હોય તેમ લાગી રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

ઐશ્વર્યાના જન્મ દિવસે દુનિયાભરના લોકોએ તેને શુભકામનાઓ પાઠવી. આ બધામાં તેના પતિ અભિષેક બચ્ચન પણ રોમેન્ટિક અંદાજમાં નજર આવ્યો અને કોમેન્ટ કરીને પોતાનો ઐશ્વર્યા પ્રત્યેનો પ્રેમ પણ અભિવ્યક્ત કરી દીધો.

 

View this post on Instagram

 

A post shared by Abhishek Bachchan (@bachchan) on

અભિષેક બચ્ચાને પોતાના સોશિયલ મીડિયા ઉપર ઐશ્વર્યા સાથેની એક સુંદર તસ્વીર શેર કર છે. આ તસ્વીરની સાથે એક રોમેન્ટિક સંદેશ પણ તેને લખ્યો છે. અભિષેકે લખ્યું છે કે: “હેપ્પી બર્થ ડે વાઈફ,  આભાર બધી જ વસ્તુઓ માટે. જે પણ તે અમારા બધા માટે કર્યું તે અમારા માટે આશા રાખે છે. તમે હંમેશા હસતા રહો, ખુશ રહો. અમે તમને અંદરથી ખુબ જ પ્રેમ કરીએ છીએ. આઈ લવ યુ.”

 

View this post on Instagram

 

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

ઐશ્વર્યાએ તેની દીકરી આરાધ્ય સાથેની પણ એક તસ્વીર શેર કરી છે, અને તેમાં લખ્યું છે: “મારા જીવનનો પ્રેમ. આરાધ્યા મારી એન્જલ. હું તને ખુબ જ પ્રેમ કરું છું જેની કોઈ સીમા નથી. તને ખુબ જ ધન્યવાદ. મારા બધા જ શુભચિંતકોનો પણ આભાર જેમને મારા માટે આજના દિવસે પ્રાર્થના કરી છે. મારા બધા ઉપર ભગવાન તેમની કૃપા બનાવી રાખે.”