ખબર ફિલ્મી દુનિયા

અભિષેક બચ્ચને શેર કરી હતી પત્ની ઐશ્વર્યા રાય બચ્ચનની સુંદર તસ્વીર, વિદેશમાં અહીંયા મનાવ્યું હનીમૂન

બચ્ચન પરિવારની વહુ ઐશ્વર્યા રાય પોતાના પતિ અભિષેક અને દીકરી આરાધ્યા સાથે મોટાભાગે હોલીડે પર જતા રહે છે. એવામાં આગળના ગુરુવારે ત્રણેયને મુંબઈ એરપોર્ટ પર જોવામાં આવ્યા હતા.

Image Source

અમુક દિવસો પહેલા જ ત્રણે ગોવાથી રજાઓ વિતાવીને પાછા આવ્યા હતા, અને હવે એક વાર ફરીથી તેઓ યાત્રા માટે નીકળ્યા છે. જણાવી દઈએ કે ત્રણે આ વખતે માલદીવની ટ્રીપ માટે નીકળ્યા હતા.

Image Source

ઐશે પોતાની ટ્રિપની અમુક તસ્વીરો પણ સોશિલ મીડિયામાં શેયર કરી હતી. ઐશ સોશિયલ મીડિયા પર ખુબ જ  એક્ટિવ રહે છે અને પોતાના ફેન્સ માટે તસ્વીરો પોસ્ટ કરતી રહે છે. ગુરુવારે આ કપલને મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા હતા.

Image Source

આ સમયે અભિષેક બ્લુ જીન્સ અને ગ્રે ટીશર્ટમાં જયારે ઐશ બ્લેક જીન્સ, વ્હાઇટ ટોપ અને શ્રગ પહેરેલી નજરમાં આવી હતી અને દીકરી આરાધ્યા મલ્ટી કલરના ડ્રેસમાં જોવામાં આવી હતી.

Image Source

ઐશે પુલની પાસેના એક બીચની તસ્વીર શેયર કરી હતી, ફોટો શેયર કરતા ઐશે લખ્યું , “Maldives😍.”
ગયા વર્ષે તેઓ નવેમ્બરમાં ગોવા હોલીડે માટે ગયા હતા, તે દરમિયાનની તેઓની તસ્વીરો પણ ખુબ જ વાઇરલ થઇ હતી. ઐશે ગોવામાં પોતાના જન્મદિસવની ઉજવણી કરી હતી.

 

View this post on Instagram

 

🌟Maldives😍

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

ઇન્સ્ટાગ્રામ પર અભિષેક બચ્ચને ઐશ્વર્યાની એક તસ્વીર શેર કરીને લખ્યું છે, ‘હની એન્ડ ધ મૂન’. આ તસ્વીરમાં ઐશ્વર્યા ખૂબ જ સુંદર દેખાઈ રહી છે, અને તેમના બેકગ્રાઉન્ડમાં ચાંદ દેખાઈ રહ્યો છે. ઐશ્વર્યાએ બ્લ્યુ આઉટફિટ પહેર્યો છે, જે તેમના સુંદરતા વધુ વધારી રહ્યો છે.

 

View this post on Instagram

 

Honey and the moon. 😉 . . . @niyamamaldives #niyamamaldives #edge

A post shared by Abhishek Bachchan (@bachchan) on

વર્ક ફ્રન્ટની વાત કરીયે તો ફિલ્મમેકર સંજય લીલા ભંસાલી ફેમસ કવિ અને લેખક સાહિર લુધિયાનવીની બાયોપિક બનાવવા જઈ રહ્યા છે. ફિલ્મના લીડ રોલ માટે અભિષેક બચ્ચન અને ઐશનું નામ પણ ચર્ચામાં છે. રિપોર્ટ અનુસાર સંજયે આ જોડીને ફિલ્મ માટે એપ્રોચ કરી છે.

Image Source

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App