મનોરંજન

અભિનેત્રી અનુષ્કા શેટ્ટીએ વજન ઘટાડીને ચર્ચામાં આવી હતી, એક પુસ્તકમાં આપી જોરદાર ટિપ્સ

બાહુબલી ફેમ અને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અભિનેત્રી અનુષ્કા શેટ્ટી પોતાનું વજન ઓછું કર્યા પછી ખુબ જ ચર્ચામાં છે. અનુષ્કા શેટ્ટીએ વજન ઘટાડવાને લઈને એક પુસ્તક બહાર પાડ્યું છે. આ પુસ્તકનું નામ ‘ધ મેજીક વેટ લોસ પિલ’ છે.

Image Source

આ પુસ્તકના કવર પેજમાં અનુષ્કા શેટ્ટી અને ન્યુટ્રિશનિસ્ટ લ્યુક કટિન્હોનો ફોટો છે. આ પુસ્તક બોલિવૂડની આભિનત્રી અને ફિટનેસને લઈને જાગૃત રહેનાર શિલ્પા શેટ્ટીએ લખ્યું છે. આ પુતકમાં વજન ઘટાડવાના 62 ઉપાયો જણાવ્યા છે. આ પુસ્તક સ્ટોર્સ પર સહેલાઇથી મળી જશે. આ પુસ્તકનો કવર ફોટો ખુબજ વાઇરલ થયો છે.

અનુષ્કાના વજન ઘટાડિયા પછીના લુકની વાત કરીએ તો તે ખુબજ પાતળી જોવા મળે છે. એક ફોટોમાં તે સમુદ્ર કિનારા સફેદ રાંગના ડ્રેસમાં બેઠેલી જોવા મળે છે. તે ખૂબસૂરત લાગી રહી છે.

 

View this post on Instagram

 

Repost : The gap in the world of weight loss and disease that needs to be filled is LIFESTYLE…..learn how lifestyle is inexpensive and free and the least used when it comes to healing ..be it weight , disease , depression , relationships , career ….nutrition , movement , sleep , emotions and stress …out lifestyle defines the choices we make and take and those that we should ….the world has enough of complication and treatment ….the world and humans and the soul is craving the need to heal …..with the beautiful , stunning , down to earth Anushka Shetty …coming soon …. a book that will begin the journey of lifestyle and healing … Per order links available on my FB Page ,TQ 🙏🏻

A post shared by Anushka Shetty (@anushkashettyofficial) on

Image Source

અનુષ્કા પહેલા ભારત ઠાકુર હાથ નીચે યોગા ઇન્સ્ટ્રક્ટર રહી ચુકી છે.અનુષ્કાના ફિલ્મી જીવનની વાત કરે તો વર્ષ 2005 માં જગન્નાથની તેલુગુની સુપર ફિલ્મથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.આ ફિલ્મમાં નાગાર્જુન અને આયેશા ટાકિયા સાથે કામ કર્યું હતું.

Image Source

અનુષ્કાએ તમિલ અને તેલુગુ ફિલ્મ ખુબ જ નામ કમાયું છે. તેમની ફિલ્મ બાહુબલીએ કેટલાક રેકોડ પોતાના નામે કર્યા છે. તેમનેઅરૂંધતી, વેદમ, રૂધરમાદેવી જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આ ફિલ્મમાં તેમને ખુબ જ સારી રીતે પોતાનું કિરદાર નિભાવ્યું હતું. તેમનું અને પ્રભાષના અફેરની ચર્ચા ફિલ્મ ઈન્ડરસ્ટ્રીમાં ચાલે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks