ફિલ્મી દુનિયા

પાણીમાં રોમેન્ટિક થઇ Gujju એક્ટ્રેસ આશકા ગોરડિયા, લિપલોક કરતો વિડીયો થયો વાયરલ

આશકા ગોરડિયાની ટીવી એક્ટ્રેસ તરીકે એક મોટું નામ છે.આશકાએ ઘણી ટીવી સિરિયલમાં કામ કર્યું છે, પરંતુ તેને નાગિન-2થી એક અલગ જ પહેચાન મળી છે. આશકા ગોરડિયા સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Aashka Goradia Goble (@aashkagoradia) on

આશકા ઇન્સ્ટાગ્રામ પર તસ્વીર અને વીડિયો શેર કરતી રહે છે. આશકાની ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અલગ-અલગ તસ્વીરોથી ભરેલું છે. હાલ આશકા તેના પતિ સાથે વેકેશનનો આનંદ માણી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Aashka Goradia Goble (@aashkagoradia) on

આશકા ગોરડિયા એક્ટ્રેસની સાથે-સાથે તેની ફિટનેસને લઈને પણ ચર્ચામાં રહે છે. આશકા એક યોગ લવર પર્સન છે. આશકા ઘણી વાર યોગાસન કરતી તસ્વીર શેર કરે છે. આશકાએ ઘણી વાર ટોપલેસ થઈને પણ યોગ કરતી હોય તેવી તસ્વીર શેર કરી ચૂકી છે.

 

View this post on Instagram

 

A post shared by Aashka Goradia Goble (@aashkagoradia) on

હાલમાં એક્ટ્રેસ ફરી એકવાર ચર્ચામાં આવી છે. આશકાએ તેના ઇન્સ્તાગ્રામ પર તેના પતિ બ્રેન્ટ સસાથેનો એક સિઝલિંગ વિડીયો શેર કર્યો છે. આ વીડિયોમાં આશકા સમુદ્રમાં પાણીની અંદર તેના પતિ સાથે સ્લોમોશનમાં લિપલોક  કરતી જોવા મળે છે. આશકાએ આ લિપલોકનો વીડિયોને શેર કરતા કેપ્સનમાં લખ્યું હતું કે,-“Let the kiss always be a #slowmotion moment… let it be a #kiss forever… Can’t help falling in love with you।” આશકાના લુકની વાત કરવામાં આવે તો મોનોકિનીમાં તે બોલ્ડ લુકમાં જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Aashka Goradia Goble (@aashkagoradia) on

મૂળ અમદાવાદની આશકાના કરિયરની વાત કરવામાં આવે તો તે ટીવી સિરિયલ ‘કુસુમ’માં નજરે આવી હતી. આ સીરિયલમાં કુમુદનો રોલ પ્લે કર્યો હતો. કુસુમ,ક્યોંકિ સાંસ ભી કભી બહુ થી નાગિન જેવી ટીવી સિરિયલમાં ચમકેલી ટીવી એક્ટ્રેસ આશકા ગોરાડીયા સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર ઘણી એક્ટિવ છે.હાલમાં જ આશકાએ સોશિયલ મીડિયામાં ફોટો શેર કર્યા છે. આશકા આ પહેલા પણ બોલ્ડ ફોટોસ શેર કર્યા જ હતા. સોશિયલ મીડિયામાં તેના ફોટો શેર થતા જ રહે છે.સોશીયલ મીડિયામાં તેના ઘણા ફેન ફોલોઇંગ છે.

આ બાદ તે સિરિયલ લાગી તુજસે લગન, બાલવીર સિવાય બિગબોસ-6માં જોવા મળી હતી. આશકા તેના પતિ બ્રેન્ટ સાથે નચ બલિયેમાં પણ નજરે આવી હતી. આશકા છેલ્લે ‘નાગિન’ સીરિયલમાં જોવા મળી હતી.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.