કુસુમ અને ક્યુંકી સાસ ભી કભી બહુની આ અભિનેત્રી જોવા મળી બોલ્ડ અંદાજમાં, તસવીરોએ સોશિયલ મીડિયામાં મચાવી ધૂમ

0

કુસુમ,ક્યોંકિ સાંસ ભી કભી બહુ થી નાગિન જેવી ટીવી સિરિયલમાં ચમકેલી ટીવી એક્ટ્રેસ આશકા ગોરાડીયા સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર ઘણી એક્ટિવ છે. હાલમાં જ આશકાએ સોશિયલ મીડિયામાં ફોટો શેર કર્યા છે.


ટીવી એક્ટ્રેસ આશકા આજકાલ તેના પતિ બ્રેટ ગોબલ સાથે માલદીવમાં વેકેશન મનાવી રહી છે. આશકાએ ઇન્સ્ટાગ્રામ પર થોડા ફોટો શેર કર્યા છે. જો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.આશ્કા બીવહ સાઈડ રિલેક્સ કરતી હોય તેવા ફોટો શેર કર્યા છે.


આશકા પોલ્કા ડોટ વ્હાઇટ બીચ વેરમાં ગ્લેમરસ અંદાજમાં હોવા મળી હતી. તેના સિવાય મળતી કલર બિકીનીમાં આશકાએ બોલ્ડ પોઝ આપ્યો હતો.

View this post on Instagram

All smiles…. big smiles!! Effects of teal blue waters 🌊

A post shared by Aashka Goradia Goble (@aashkagoradia) on


આશકા આ પહેલા પણ બોલ્ડ ફોટોસ શેર કર્યા જ હતા. સોશિયલ મીડિયામાં તેના ફોટો શેર થતા જ રહે છે.સોશીયલ મીડિયામાં તેના ઘણા ફેન ફોલોઇંગ છે.


આશકાએ 2002માં ટેલિવિઝનની દુનિયામાં પગ મુક્યો હતો. આશકા છેલ્લે ‘નાગિન 2’માં જોવા મળી હતી. આશકાએ તેની એક્ટિંગને બધાને ઈમ્પ્રેસ કર્યા હતા.આશ્કાએ ટેલિવિઝનના પડદા પર પોઝિટિવ અને નેગેટિવ બન્ને રોલ પ્લે કર્યા છે. બીગ બોસ પહેલા આશકા ખતરો કે ખેલાડી સીઝન 4માં નજરે આવી હતી.


આશકા તેના ફિરંગી બોય ફ્રેન્ડ બ્રેટ સાથે 2017માં અમદાવાદમાં ધામધૂમથી લગ્ન કર્યા હતા. બન્નેએ ખ્રિસ્તી રીતરિવાજ અને અગ્નિની સાક્ષીએ સાત ફેરા લાઈનર હિન્દૂ રીતરિવાજ મુજબ લગ્ન કર્યા હતા. આશકા અને બ્રેટની મુલાકાત 2015માં યુએસએમાં થાય હતું. બ્રેટ એક બિઝનેશમેન છે.


આશ્કા કુસુમ,કહી તો હોગા, આગિ તુજસે લગ્ન, બીગબીસ 6, નાગિન સિરીઝમાં કામ કર્યું છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks</a

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here