ફિલ્મી દુનિયા

સમુદ્ર કિનારે ટૉપલેસ થઇને આ ગુજરાતી અભિનેત્રીએ પાથર્યો હુસનનો જાદુ, હૉટ યોગાની 9 તસ્વીર જોઈને આંખો ખુલ્લી રહી જશે

ટીવી સિરિયલ બિગ બોસ અને નાગિન ફેમ આશકા ગોરડિયા આજકાલ તેની ફિટનેશને લઈને ચર્ચામાં છે. આશકા થોડા-થોડા સમયે યોગાસન કરતા ફોટો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. હાલમાં જ તેના એક નવો ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે.

આશકાએ હાલમાં જ ટોપલેસ થઈને શીર્ષાસન કરતી નજરે ચડી છે. આશકાએ આ ફોટો ખુબજ વાયરલ થઇ રહ્યો છે.
સાથે જ આશકાના નવા અંદાજને ટીવીસેલેબસને પસંદ કરી રહ્યા છે.

આશકાનું આ નવું યોગાસન ન્યુડ યોગા ગર્લનું એસ્પાયર છે. આશકાએ આ ફોટોની સાથે એક દમદાર કેપશન લખી ન્યૂડ યોગાને પ્રમોટ કરી ટ્રોલરની બોલતી બંધ કરી દીધી છે.

 

View this post on Instagram

 

Hold on babe, hold on tight. Its a new road and a new ride. @ibrentgoble together, let’s do it! . . . #kyathiaayo #onelove

A post shared by Aashka Goradia Goble (@aashkagoradia) on

આશકએ આ મેસેજ ભારતની મહિલાઓને લઈને સેક્સુલાઇઝેશન અને ઓબઝેક્ટેશન પર વાત કરી હતી. મહિલાઓની સાડી અને બિકીની પહેરવાને લઈને પણ સવાલ પૂછવામાં આવ્યા હતા.

તો બીજી તરફ પુરુષોની માનસકિતા પર પણ સવાલ કર્યા હતા. આ આખું પોસ્ટમાં આશકાએ મહિલાઓને ભગવાનની સૌથું ખુબસુરત ક્રિએટિવિટી ગણાવી તેની વાતને સાચી ગણી હતી.

 

View this post on Instagram

 

Risk or Regret? . . . #RISK #ONELOVE 📸 @ibrentgoble

A post shared by Aashka Goradia Goble (@aashkagoradia) on

આ પોસ્ટમાં આશકાએ ખજુરાહો મંદિરનું પણ ઉદાહરણ આપ્યું હતું. આશકાનાના ન્યૂડ યોગથી ટીવી એક્ટ્રેસ એબિગેલ પાંડેને પર્ણ પ્રેરણા મળી હતી.

આશકાએ તેની કરિયરની શરૂઆત 2002માં સિરિયલ ‘અચાનક 37 વર્ષ બાદ’ થી કરી હતી.

 

View this post on Instagram

 

#Repost @nude_yogagirl ・・・ I’ve talked with the amazing @aashkagoradia about the sexualisation & objectification of women in India. I wanted to share her thoughts with you. ❤ ”A new paradigm is shifting in our collective psyche. Stale mentalities are starting to whither and rightfully die. Necessary for an evolving society. . Exhaustingly and hypocritically, we as a society look down at broad displays of the female form as it appears in the moment. On screen, completely accepted (pending the budget of such displays crosses a certain 7-figure total). And the male form, no issue there – the more muscles, the better. But the female form…this angle of the topic is still being strangled to death by the perspectives of generations before us. The old diatribe of “Pura pheno, log kya kehenge?!” [Cover up. What will people say?] is still muttered in every household. . We have the Sari – of the most enchanting styles of garment in the world. The midriff blouse, highlighting the soft curves of a woman’s figure, is revered. It’s traditional! Conservative, you can say! But a bikini – oh no…baring a woman’s legs AND her stomach…”oh no,…too much.” And don’t even think of insinuating toplessness! . Thankfully, this toxic mindset is being swept back to the sea of history like the 5pm high tide. People are catching wise to social codes once accepted without question. “Why did we need to cover up?” Because men get ideas! Because men start thinking dirty thoughts! Because boys only think about one thing! . So I have to stifle my expression, my creativity, my art, because others have a problem. No, enough. I’m done with that. And you should be too. . On the very walls of our beloved Khajuraho Temple, or extremely popular museums, hundreds of graphic sexual scenarios can be seen by young and old. It’s woven into our culture. Yet it’s acceptance goes only as far as the grounds it lays on, charging a nominal fee to catch a glimpse. Then we depart, back to the world of “how a good Indian daughter behaves.” . The female form is the most beautiful of God’s creation. It is the vehicle to create life itself. Its expression should be celebrated. Not covered up.” ❤️

A post shared by Aashka Goradia Goble (@aashkagoradia) on

આ સિવાય આશકાએ ઘણી સુપરહિટ સિરિયલ ‘કુસુમ’ ગેટ સૈટ ગો’, ‘સિંદૂર તેરે નામ’, ‘ વિરુદ્ધ’ અને ‘નાગિન’માં નજરે આવી ચુકી છે.

તો આશકા રિયાલિટી શો ‘બિગ બોસ-6’, ‘ ખતરો કે ખેલાડી’ અને ‘નચ બલિયે’નો હિસ્સો છે. આશ્કાએ 2 વર્ષ પહેલા ડિસેમ્બર મહિનામાં લગ્ન કર્યા હતા.

 

View this post on Instagram

 

Had an amazing chat with @nude_yogagirl about her art and her campaign #nuedisnormal Her thoughts: We should have the freedom to decide about our own body… No one has the right to objectify, sexualise or shame a woman for being in their own skin. It’s our natural state. Nudity can be artistic and so much more. ❤️ Is nudity only related to pornography in India nowadays? Is there freedom for women to wear what they want or be in their own skin as they wish? Without being judged for it? ❤️ I created #NUEDisnormal to fight against the objectification and sexualisation of women bodies in the digital world and outside of it. ❤️ . . I love your message and your courage @nude_yogagirl This photo is her art! To read my thoughts and see my photo visit and follow @nude_yogagirl . . #nuedisnormal #artisart #onelove

A post shared by Aashka Goradia Goble (@aashkagoradia) on

આશ્કાના પતિ ગ્રેટ ગોબલે એક સર્ટિફાઈડ યોગા ટ્રેનર છે. આશકા તેની સાથે પણ યોગ કરતી નજરે ચડે છે.


Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.