મનોરંજન

મુંબઈથી યુપી ચાલીને આવશે આશિકી ફિલ્મનો અભિનેતા રાહુલ રોય, એક ફિલ્મ બાદ થઇ ગયો હતો ફ્લોપ

એક સમય એવો પણ હતો જયારે એને એકસાથે 60 ફિલ્મો સાઈન કરી હતી અને આજે…

એક સમયની સુપરહિટ ફિલ્મ “આશિકી”નો અભિનેતા રાહુલ રોયતો બધાને યાદ જ હશે, એ ફિલ્મના ગીતો પણ એવા હતા કે આજે પણ લોકો ગાતા હોય છે. “આશિકી” ફિલ્મથી રાતોરાત સ્ટાર બની ગયેલો રાહુલ રોય બીજી ફિલ્મમાં એટલો કમાલ ના કરી શક્યો અને ધીમે ધીમે તેનું નામ બોલીવુડમાંથી ગાયબ થવા લાગ્યું.

 

View this post on Instagram

 

A post shared by Rahul Roy (@officialrahulroy) on

વર્ષ 2006માં બિગ બોસની શરૂઆત થઇ અને તેની અંદર રાહુલ રોય જોવા મળ્યો, રાહુલ બિગ બોસનો વિજેતા પણ રહ્યો અને ફરીએકવાર દર્શકો સામે તેનું નામ મોટું થવા લાગ્યું. પરંતુ અભિએન્ટ રાહુલ રોય હવે ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Rahul Roy (@officialrahulroy) on

રાહુલનું ફરી ચર્ચામાં આવવાનું કારણ છે તે મુંબઈથી યુપી સુધી ચાલીને જતો જોવા મળશે, પરંતુ હકીકતમાં નહીં ફિલ્મમાં. આ વાત સાચી છે, રાહુલ રોય લોકડાઉન દરમિયાન પ્રવાસી મજૂરોના વતન વાપસી ઉપર બની રહેલી ફિલ્મ “ધ વોક”માં રાહુલ રોય નજરે આવવાનો છે. આ ફિલ્મનું પોસ્ટર પણ રાહુલે સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Rahul Roy (@officialrahulroy) on

ઘણા ચાહકો માને છે કે જે રીતે રાહુલ રોય આશિકી ફિલ્મ દ્વારા રાતો રાત સ્ટાર બની ગયો હતો તેમ જ આવનારી આ ફિલ્મ પણ રાહુલના જીવમાં નવો વળાંક લાવી દેશે. આ ફિલ્મ ડાયરેક્ટર નીતિન ગુપ્તા છે.