“આશ્રમ”ની “બબીતા” ત્રિધા ચૌધરીની બોલ્ડ તસવીરોએ ઇન્ટરનેટ પર મચાવી ધમાલ

બાબાજી જોડે રંગરેલિયા મનાવનાર અભિનેત્રી અસલ જીવનમાં આવી દેખાય છે- જુઓ PHOTOS

અભિનેત્રી ત્રિધા ચૌધરી બોબી દેઓલની વેબ સીરીઝ આશ્રમથી ખૂબ જ લોકપ્રિય બની છે, અને ચર્ચામાં પણ આવી છે. આ વેબ સીરીઝમાં ત્રિધા બોબી દેઓલ સાથે બોલ્ડ સીનને લઇને ચર્ચાનો વિષય બની છે. ત્રિધાની બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો ઇન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઇ રહી છે.

Image Source

ત્રિધા ચૌધરીએ તેના કરિયરની શરૂઆત વર્ષ 2013માં મિશૌર રોહસ્યો (Mishawr Rawhoshyo) ફિલ્મથી કરી હતી. આ ફિલ્મનું ડાયરેક્શન શ્રીજીત મુખર્જીએ કર્યુ હતું. આ ઉપરાંત તે વર્ષ 2016માં સ્ટાર પ્લસ ધારાવાહિક દહલીઝથી નાના પડદા પર કરિયરની શરૂઆત કરી હતી.

Image Source

કરિયરની શરૂઆતમાં તેણે બંગાળી અને તેલુગુ ફિલ્મમાં અભિનય કર્યો હતો. ત્રિધા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે અવાર-નવાર તેની બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. તેની ઘણી તસવીરો એવી છે જે જોતજોતામાં જ વાયરલ થઇ ગઇ હોય.

Image Source

ત્રિધા ચૌધરીએ ભારતીય ક્લાસિકલ સંગીતની પણ ટ્રેનિંગ લીધી છે. તે 19 દેશોમાં ફરી ચૂકી છે. તે ઉપરાંત તે ઓડિસી ડાન્સ પણ કરે છે. ત્રિધા હિન્દી અપરાંત બંગાળી, તમિલ, મલયાલમ, તેલુગુ ભાષાની ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

Shah Jina