જ્યોતિષ શાસ્ત્ર

OMG: આંગળીઓ પરથી ઓળખી શકાય છે કે મહિલાઓનો સ્વભાવ, જાણો સમગ્ર અહેવાલ

મુદ્રશાસ્ત્ર  અનુસાર મનુષ્યના દરેક અંગથી તેના સ્વભાવને લઈને કંઈ ને કંઈ બતાવે છે.  મુદ્ર શાસ્ત્ર અનુસાર હાથની આંગળીઓ પણ માણસનો સ્વભાવ દર્શાવે છે.સ્વભાવને લઈને આ વાત મહિલાઓમાં વધારે લાગુ પડે છે.  તમે પણ કોઈ પણ મહિલાની આંગળીઓ જોઈને તેના સ્વભાવ વિષે કહી શકો છો. સાથે  જ આંગળીઓની રચનાથી તમે કોઈ પણ મહિલાની પસંદ ના પસંદ વિષે જાણી શકો છો.

Image Source

મોટી અને નાની આંગળી 

જે મહીલાઓની આંગળી મોટી અને નાની હોય છે ત મહિલા તેનામાં જ મસ્ત રહે છે. સાથે જ આવી આંગળીઓ ધરાવતી મહિલા દિલની સાફ હોય છે. મનમાં કોઈ પણ પ્રકારનું પાપ નથી રાખતી. આવી મહીલાઓ બધાને ખુશ રાખવાનો પ્રયાસ કરે છે. આ મહિલાઓમાં એક ખામી હોય છે તે તેના કામ પ્રત્યે ખુબ જ બેજવાબદાર હોય છે.

Image Source

લાંબી અને પાતળી આંગળીઓ 

એ મહિલાઓની આંગળીઓ લાંબી અને પાતળી હોય છે તે મહિલાઓ ઘણી ક્રિએટિવ હોય છે. આ મહિલાઓ પત્ની, ગર્લફ્રેન્ડ, દોસ્ત જેવા સંબંધ નિભાવવામાં પરફેક્ટ હોય છે. આ મહિલાઓ બીજા કોઈ શખ્સ પર બહુ વધારે ઉમ્મીદ નથી રાખતી.

Image Source

વચ્ચેની આંગળી 

જે  મહિલાઓની વચ્ચેની આંગળી આસપાસની આંગળીઓ કરતા વધારે મોટી હોય તો તે મહિલા બહુજ ઈમાનદાર હોય છે.  સાથે જ જે મહિલાઓને વચ્ચેની આંગળીનો આકાર સામાન્યથી મોટો હોય એટલે કે બાકી આંગળીઓ કરતા મોટો પરંતુ બહુ મોટો નહીં. તે મહિલા ગંભીર સ્વભાવની હોય છે.

Image Source

મોટી અને ભરેલી આંગળીઓ 

જે મહિલાઓની આંગળીઓ મોટી તથા ભરેલી હોય છે. તે મહિલાઓ તેના કામ સંબંધને લઈને ઘણી ગંભીર અને જવાબદારીવાળી હોય છે.  આ મહિલાઓ બચત કરવામાં નથી માનતી. તેઓ પૈસાને ખર્ચવામાં જ માનતી હોય છે.

Image Source

નાની અને પાતળી આંગળીઓ 

નાની અને પાતળી આંગળી ધરાવતી મહિલાને બહુજ જલ્દી ગુસ્સ્સો આવી જાય છે. સાથે જ આ મહિલાઓ પૈસા વાપરવામાં નથી માનતી. તેથી જ આ મહિલાઓને કંજુસી કહેવામાં આવે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks