ટીવી અભિનેત્રી આમના શરીફે બીચ એન્જોય કરતા ખુબ જ બોલ્ડ અંદાજમાં તસવીરો કરી શેર, જુઓ ફિગર ફ્લોન્ટ કરતી તસવીરો….

હિન્દૂ યુવક જોડે લગ્ન કરનાર આમના શરીફે બિકી પહેરી મચાવી દીધી બબાલ, ફેન્સ પણ ચોંકી ઉઠ્યા એવી તસવીરો જોવાઈ ગઈ

નાના પડદાની ‘કોમોલિકા’ એટલેકે અભિનેત્રી આમના શરીફ અવાર નવાર તેના બોલ્ડ અવતારના કારણે ચાહકોની વચ્ચે ચર્ચામાં રહેતી હોય છે. આમનાએ તેની જબરદસ્ત અદાકારીથી દર્શકોનું  દિલ જીતી લીધું છે. સાથે જ લોકો તેના સ્ટાઈલિશ અંદાજના પણ દીવાના હોય છે. આ દિવસોમાં દર્શકોની પહેલી પસંદ આમના શરીફ બની ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by aamna sharif (@aamnasharifofficial)

આમના શરીફે બીચ એન્જોય કરતા તેની બોલ્ડ તસવીરો શેર કરી છે. આમના શરીફ તસવીરોમાં ખુબ જ હોટ લુકની સાથે નજર આવી રહી છે. તેમજ બીચ પર મસ્તી કરતા અભિનેત્રી ખુબ જ સુંદર દેખાઈ રહી છે. તસવીરોમાં આમના શરીફે બ્લેક બિકીમાં હોટ પોઝ આપતી નજર આવી રહી છે. આમનાએ તેના વાળને ખુલ્લા રાખ્યા છે અને આખો પર ગોગલ્સ પહેરેલા છે સાથે જ કાનમાં ગોલ્ડન ઇયરિંગ પણ પહેરેલી છે. જે તેના લુકને પરફેક્ટ બનાવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by ETimes TV (@etimes_tv)

અભિનેત્રીએ ઇન્ટાગ્રામ પર તસવીરો અને વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું હતું કે, ‘સમુદ્રના કિનારે મને પકડો. જણાવી દઈએ કે આમનાને બીચ પર ટાઈમ પસાર કરવો ખુબ ગમે છે. અભિનેત્રી અવાર નવાર વેકેશન એન્જોય કરવા બીચ વાળી જગ્યાઓ પર જતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by KRISHNA KUMAR (@filmybuddyytv)

અભિનેત્રી બીચ પર મસ્તી કરતાની સાથે રેતી પર બેસીને પણ પોઝ આપ્યા હતા. તસવીરોમાં અભિનેત્રીનો મસ્તીવાળો અંદાજ ચાહકોને ઘાયલ કરી રહ્યો છે. જણાવી દઈએ કે આમના શરીફને  ફેશનિષ્ટ તરીકે પણ ઓખવામાં આવે છે જે એથનિક અને કેઝ્યુઅલ બંને રીતના આઉટફિટને ખુબ જ સુંદર રીતે કેરી કરતી હોય છે. સોશિયલ મીડિયા પર આમના શરીફ ક્યારેક તેના ટ્રેડિશનલ લુક, ક્યારેક ગ્લેમરસ અંદાજ તો ક્યારેક બોલ્ડ અવતારમાં તહેલકો મચાવતી દેતી હોય છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આમના થોડા સમય પહેલા રિલીઝ થયેલી વેબ સિરીઝ ‘ડેમેજ 3’થી ડિજિટલ ડેબ્યુ કરી ચુકી છે. ટીવી જગતમાં હિટ ધારાવાહિક ‘કહી તો હોગા’ અને ‘કસૌટી જિંદગી કી’થી આમનાની કારકિર્દીમાં ચાર ચાંદ લાગી ગયા હતા. જણાવી દઈએ કે આમનાએ ટીવી સિવાય બોલિવૂડમાં પણ ઘણી ફિલ્મો કરી છે.

Patel Meet