આમિર ખાનની લાડલી આઇરા બોયફ્રેન્ડ સાથે હનીમૂન માણી રહી છે, લાલ બિકીની વળી તસવીરો જોઈ તમે શરમથી પાણી પાણી થઇ જશો, જુઓ

Ira Khan Honeymoon: બોલિવૂડ એક્ટર આમિર ખાનની દીકરી આઇરા ખાન છેલ્લા કેટલાક સમયથી પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં હતી. ત્યારે આમિર ખાનની લાડલીએ ગયા વર્ષે બોયફ્રેન્ડ નુપુર શિખરે સાથે સગાઈ કરી હતી અને થોડા દિવસ પહેલા લગ્ન કર્યા હતા.બોલીવુડના નવા નવા આ કપલનું પ્રી વેડિંગ ફંક્શન પણ થયું હતું અને 3 જાન્યુઆરી 2024ના રોજ બંને લગ્નના બંધનમાં ચુક્યા છે.

તમને જણાવી દઈએ કે આમિર ખાનની વહાલી દીકરી ઇરા ખાને તેના લાંબા સમયના બોયફ્રેન્ડ નુપુર શિખરે સાથે કોર્ટ મેરેજ કર્યા હતા અને બાદમાં રાજસ્થાનના ઉદયપુરમાં ગ્રાન્ડ ક્રિશ્ચિયન વેડિંગ કર્યું હતું. ત્યારબાદ આમિર ખાનની લાડલીના ઘણા તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા જેમાં આમિર ખાન લગ્નમાં ખૂબ જ ભાવુક દેખાઈ રહ્યો હતો.

આમિર ખાનની લાડકવાયી દીકરી આયરા ખાન અને તેના પતિ નુપુર શિખરે હાલમાં ઇન્ડોનેશિયાના બાલીમાં હનીમૂન માણી રહ્યા છે. આયરા અવારનવાર પોતાના અંગત જીવન સાથે જોડાયેલી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. આ વખતે પણ તેણે હસબન્ડ નૂપુર શિખરે સાથેના તેના હનીમૂનની રોમેન્ટિક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.

આ ક્યૂટ કપલ ઇન્ડોનેશિયાના બાલીમાં સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યા છે. તેણે તેના સોશિયલ મીડિયા પર તેની ઘણી તસવીરો પણ શેર કરી છે. બંને રોમેન્ટિક પોઝ આપતા જોવા મળે છે.

આજે, 25 જાન્યુઆરીએ, આયરા ખાને તેના સોશિયલ મીડિયા હેન્ડલ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેના હસબન્ડ નૂપુર શિખરે સાથેની તેની હનીમૂન ડાયરીની તસવીરો શેર કરી હતી. આ ફોટાઓમાં, આયરાના ખભા પર ટુવાલ લપેટીને લાલ બિકીનીમાં સેલ્ફી લેતી જોવા મળે છે. આ પછી તેના પતિ નુપુર પણ આરામદાયક પોઝ આપતા જોવા મળે છે.

આયરાએ આમ ટોટલ બે ફોટા શેર કર્યા છે. પહેલા ફોટોમાં તે એકલી સેલ્ફી લેતી દેખાય છે. આ ફોટો શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લાલ-લાલ લખ્યું છે. બીજા ફોટોમાં તેની સાથે નુપુર જોવા મળી રહી છે.

તમને જણાવી દઈએ કે આયરા ખાન અને નુપુર શિખરે અંદાજે 2 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. આયરાના પતિ સેલિબ્રિટી અને આમિરના ફિટનેસ ટ્રેનર રહી ચૂક્યા છે. આ કપલે વર્ષ 2022માં સગાઈ કરી હતી

અને 3 જાન્યુઆરી 2024ના રોજ બંનેએ કોર્ટમાં લગ્ન કરી લીધા હતા. આ પછી, આયરા અને નૂપુરના ડેસ્ટિનેશન વેડિંગ ઉદયપુરમાં ત્રણ દિવસ સુધી ચાલ્યા. મહેંદી, હલ્દી અને સંગીત સેરેમની બાદ 10 જાન્યુઆરીએ આ કપલે સફેદ લગ્ન કર્યા હતા. ત્યારબાદ મુંબઈ આવીને રિસેપ્શન આપ્યું હતું.

 

YC