મનોરંજન

આમીર ખાનની પહેલી હિંદુ પત્નીની હાલમાં સાવ આવી દેખાય છે, ફોટો જોઇને વિશ્વાસ નહિ આવે

બૉલીવુડના મિસ્ટર પરફેકનિસ્ટ તરીકે જાણતા આમિર ખાન એક સારો એક્ટર, નિર્દેશક, સામાજિક કાર્યકર્તા અને નિર્માતા છે. આમિર ખાન બૉલીવુડ ઇન્ડસ્ટ્રીઝનો એક એવો વ્યક્તિ છે જે વર્ષમાં 1 જ ફિલ્મ કરે છે પરંતુ આ ફિલ્મમાં તે તેનો જીવ આપી દે છે. આમિરને તેની કરિયરમાં ઘણા એવોર્ડ મળ્યા છે.

આમિર ખાનને 7 ફિલ્મફેર અને 4 રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યા છે. આમિર ખાનને કેન્દ્ર સરકાર દ્વારા પદ્મશ્રી અને પદ્મ ભૂષણ પણ મેળવ્યા હતા. આમિર કોઈ વસ્તુ સાથે કોમ્પ્રોમાઇઝ નથી કરતો ઓછી તે પ્રોફેશનલ પર્સનલ લાઈફ હોય.

આમિર ખાને તેની કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. જેમાં રંગ દે બસંતી, જો જીત વહી સિકંદર, પીકુ, દંગલ અને ૩ ઈડિયટ્સ જેવી બ્લોક બસ્ટર ફિલ્મએ આમિર ખાનની પ્રોફેશનલ લાઈફમાં ઘણી ચર્ચા જગાવી હતી. પરંતુ આજે અમે તમને આમિર ખાનની પર્સનલ લાઈફને લઈને એક વાત જણાવીશું.

Image Source

આમિર ખાને કિરણ રાવ સાથે લગ્ન કરતા પહેલા રિના દત્ત સાથે લગ્ન કર્યા હતા. આમિર ખાને તે સમયે રિના દત્ત સાથે પ્રેમ લગ્ન કર્યા હતા.

Image Source

રિના દત્ત અને આમિર ખાન એકબીજાના બાળપણના મિત્ર હતા. રીનાનું ઘર આમિરના ઘરની બાજુમાં જ હતું. આમિર ખાન દરરોજ રિનાને તેની બારીમાંથી જોતો હતો.

ધીમે-ધીમે તે રિનાને પસંદ કરવા લાગ્યો હતો. ધીરે-ધીરે રીના પણ આમિર ખાનને પસંદ કરવા લાગી હતી. જોત-જોતામાં બંનેને એકબીજા સાથે પ્રેમ થઇ ગયો હતો, બંને એકબીજાના પ્રેમમાં એટલા ગળાડૂબ થઇ ગયા હતા કે બંનેએ લગ્ન કરવાનો ફેંસલો લઇ લીધો હતો. પરંતુ આમિર ખાન મુસ્લિમ હતો અને રીના હિન્દૂ.

Image Source

ધર્મના કારણે બંનેના ઘરના લોકોને ખબર હતી કે, કયારે પણ ઘરવાળા આ લગ્ન માટે રાજી નહીં થાય. પરંતુ આમિર ખાન અને રીના દતાએ ઘરના લોકો અને મીડિયાથી છુપાઈને 1986માં લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ રીના તેના ઘરવાળા સાથે રહેવા લાગી હતી કારણકે તેનું ભણતર હજુ બાકી હતું.

Image Source

આમિર ખાન તે સમયે બેચલર્સ હતો. તે સમયે ઈન્ડસ્ટ્રીઝમાં ફક્ત બેચલર્સ લોકોને જ લીડ રોલ આપવામાં આવતો હતો, આ કારણે આમિર ખાને તેના લગ્નની વાતને મીડિયાથી છુપાવીને રાખી હતી.

લગ્નના થોડા વર્ષ બાદ બંનેનું સત્ય લોકોની સામે આવી જતા બંને સાથે રહેવા લાગ્યા હતા. આમિર ખાન અને રીનાને 2 બાળકો પણ છે જેમાં દીકરાનું નામ જુનૈદ અને પુત્રીની નામ ઇરા છે.

Image Source

થોડા સમય બાદ આમિર ખાનનું નામ પ્રીતિ ઝિંટા સાથે જોડાવવા લાગ્યું હતું. આ વાત જયારે રીનાને ખબર પડી ત્યારે તે આમિરથી અલગ રહેવા લાગી હતી. જોત-જોતામાં બંનેના સંબંધમાં તિરાડ આવી જતા લગ્નના 16 વર્ષ બાદ 2002માં બંને અલગ થઇ ગયા હતા.

Image Source

રિના સાથે તલાક થયા બાદ આમિર ખાનની મુલાકાત કિરણ રાવ સાથે વધવા લાગી હતી. આ મુલાકાત પ્રેમમાં પરિણમતા બંનેએ 2005માં લગ્ન કરી લીધા હતા. આમિર ખાનની બીજી પત્ની કિરણ રાવ આજે પણ એટલી જ સુંદર અને ગ્લેમરસ છે જયારે તેની પહેલી પત્ની રિના દત્ત સમય જતા બદલાઈ ગઈ છે. આજે રિના દત્તની વજન ઘણું વધી ગયું છે.

રિના દત્તને વૃદ્ધાવસ્થાની અસર તેના ચહેરા પર દેખાવવા લાગી છે. તસ્વીર જોઈને કોઈને વિશ્વાસ પણ ના આવે કે, રિના દત્ત આમિર ખાનની પહેલી પત્ની રહી ચુકી છે. આમિર ખાન આજે પણ એટલો જ હેન્ડસમ અને સ્માર્ટ દેખાય છે.