એક્સિડેન્ટલ પ્રાઈમ મિનીસ્ટરમાં પ્રિયંકા ગાંધીનું પાત્ર નિભાવનાર હિરોઈને ફરી ન પહેરવાનું પહેરીને બધાના હોંશ ઉડાવી દીધા- જુઓ તસવીરો

પ્રિયંકા ગાંધીનો રોલ કરનારી હિરોઈને ફરી ઇન્ટરનેટ માથે લીધું, ન પહેરવાનું પહેરીને બધાને દેખાડ્યું હુસ્ન- જુઓ PHOTOS

અભિનેત્રી અહાના કુમરા ઘણી વાર સોશ્યિલ મીડિયા પર તેની તસવીરો શેર કરતી હોય છે. અભિનેત્રીએ તસવીરમાં સનસની મચાવી દીધી છે. અભિનેત્રી અહાના કુમરા ચાહકો વચ્ચે તેના નાયાબ અભિનય માટે જાણીતી છે.

અહાના તેના ગ્લેમરસ લુકના લીધે પણ ચર્ચામાં રહે છે. અહાના સોશ્યિલ મીડિયા પર તેની બોલ્ડ તસવીરો શેર કરીને ચાહકોના દિલને ઘાયલ કરી દે છે. અહાનાએ તસવીરો તેના ચાહકો સાથે શેર કરી છે જે ખુબ જ વાયરલ થઇ રહી છે.

ફિલ્મોમાં તેના બેબાક અંદાજ માટે જાણીતી બોલિવૂડ અભિનેત્રી અહાના કુમરા સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. ખાસ વાત એ છે કે અભિનેત્રીનો બોલ્ડ લુક ચાહકોને પસંદ આવી રહ્યો છે.

અહાના ફિરોજી કલરની પ્રિન્ટેડ પહેરેલી દેખાઈ રહી છે. તે દરમ્યાન અભિનેત્રી તેના હાથથી વાળને સરખા કરી રહી છે.

અહાનાની તસવીરો સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે. તે તસવીર પર ચાહકો લાઇક્સ અને કૉમેન્ટ્સ કરી રહ્યા છે. ચાહકોને અભિનેત્રીનો બોલ્ડ અંદાજ ખુબ જ પસંદ આવી રહ્યો છે.

ચાહકોની સાથે સેલિબ્રિટીને પણ અભિનેત્રીનો બોલ્ડ અંદાજ પસંદ આવી રહ્યો છે. અહાનાના ઇન્સ્ટાગ્રામ પર 1.3 મિલિયન કરતા વધુ ફોલોઅર્સ છે. અહાનાના વર્કફ્રન્ટની વાત કરીએ તો અહાનાએ થોડા સમય પહેલા જ ‘ઇન્ડિયા લોકડાઉન’નું શૂટિંગ પુરુ કરી લીધુ છે. તે ફિલ્મનું નિર્દેશન મધુર ભંડારકર કરી રહ્યા છે.

અહાના વેબ સિરીઝ ‘સેન્ડવીચ ફોરએવર’માં નજર આવી હતી. અહાનાને સાચી ઓળખ ‘લિપસ્ટિક અન્ડર માય બુર્કા’થી મળી હતી. આ ફિલ્મમાં અભિનેત્રીનો બોલ્ડ લુક જોવા મળ્યો હતો. અહાના કુમરાએ અમિતાભ બચ્ચન સાથે ‘યુદ્ધ’ ધારાવાહિકમાં પણ કામ કરેલું હતું.

અહાના કુમરાએ ફિલ્મોની સાથે વેબ સિરીઝમાં પણ કામ કરેલું છે. જણાવી દઈએ કે અહાનાએ હિન્દી ફિલ્મોમાં કારકિર્દી ‘સોના સ્પા’થી શરુ કરી હતી. જોકે અભિનેત્રીને તેનાથી કોઈ ખાસ સફળતા મળી હતી નહિ.

આ ફિલ્મ પછી પણ તેણે બીજી ઘણી બધી ફિલ્મોમાં કરી હતી. અહાનાની રિલીઝ થયેલી ‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’માં ચાહકોએ તેને જોઈ હતી. તે ફિલ્મમાં અભિનેત્રી પ્રિયંકા ગાંધીની ભૂમિકા ભજવી હતી.

તે મુવી પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહની બાયોપિક છે, જે રિલીઝ થઇ ચુકી છે મનમોહન સિંહના જીવન આધારિત ફિલ્મમાં એક ઈકોનોમિસ્ટ અને પોલિટિશિયન હોવાની સાથે 2004-2009 સુધી PM ના પદે રહ્યા, તે જર્ની પણ દર્શાવાઈ. આ ફિલ્મ સંજય બારુના પુસ્તક ‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટ’ આધારિત છે. અનુપમ ખેર આ લૂકના કારણે ખૂબ ચર્ચામાં છે.

આ ફેમસ હિરોઈને ખુલાસો કર્યો હતો કે તે આની પહેલા પણ અનુપમ ખેર સાથે કામ કરી ચૂકી છે. તેણીએ કહ્યું કે, “તે ફિલ્મ રિલીઝ નહોતી થઈ શકી પણ અનુપમ ખેરના વર્કની ફેન બની ગઈ છું. તેઓ જરૂર પડ્યે મોટિવેશન પણ પૂરું પાડતા રહે છે. એક એક્ટર તરીકે તેઓ પોતાની સેલ્ફને પડકારો આપતા રહે છે.

મને યાદ છે એક વખત મેં એમની પ્લેટમાંથી ફૂડ ચોર્યું હતું, પણ તેમણે જરાય વાંધો નહોતો ઉઠાવ્યો.” વધુમાં અભિનેત્રીએ જણાવ્યું હતું કે, “પ્રિયંકાની જેમ જ એટિટ્યૂડ અને તેનું પર્સનાલિટી અપનાવી શકું તે માટે મેં ઈન્ટરનેટ પર પ્રિયંકા ગાંધી વિશે વાચવાનું શરૂ કર્યું.

પ્રિયંકા ગાંધીની કેટલીય રેલી જોઈ અને તેનાં ઇન્ટરવ્યૂ પણ સાંભળ્યાં જેથી કરીને હું પ્રિયંકા ગાંધીના રોલમાં બેસ્ટ રીતે ઘૂસી શકું. જો પ્રિયંકા ગાંધીને મળવાનો મોકો મળી જાય તો તે મારા માટે રસપ્રદ હશે.”

Patel Meet