ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટરમાં પ્રિયંકા ગાંધીનો રોલ નિભાવનાર અભિનેત્રીએ ખોલી નાખ્યા કોટના બટન, અંદર બ્રા પણ નથી પહેરી – તસવીરો જોતા જ ચોંકી ઉઠશો

બૉલીવુડ અભિનેત્રી આહના કુમરા પોતાની ફિલ્મો કરતા વધારે પોતાની બોલ્ડનેસને લીધે ચર્ચામાં બનેલી રહે છે. 37 વર્ષની આહના આ ઉંમરે પણ ગજબની આકર્ષક દેખાય છે. આહના પોતાની ફિટનેસનું પૂરું ધ્યાન રાખે છે. તેની સુંદરતા અને બોલ્ડનેસ આજની યુવાન અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે.આહના સોશિલય મીડિયા પર પણ ખુબ સક્રિય રહે છે અને પોતાની એકથી એક કાતિલાના તસવીરો શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Aahana S Kumra (@aahanakumra)

એવામાં એકવાર ફરીથી આહનાએ ખુબ જ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે, અને તેને પોતાના એકાઉન્ટ પર શેર કર્યું છે. જો કે અવાર-નવાર આહના પોતાની સિઝલિંગ તસવીરો શેર કરતી રહે છે અને પણ આ વખતે તો તેણે મર્યાદાની તમામ હદ વટાવી લીધી છે, અને તેની તસવીરો જોઈને ચાહકોના દિલની ધડકનો પણ વધી ગઈ છે. સામે આવેલી તસ્વીરોમાં આહનાએ બ્રાઉન કોટ પહેરી રાખ્યું છે અને એકદમ બિંદાસ પોતાના કોટના બટન ખોલીને ફોટોશૂટ કરાવ્યું છે.આ આઉટફિટ સાથે આહનાએ પોતાના વાળમાં હાઈ બન બનાવી રાખ્યું છે અને મિનિમલ મેકઅપમાં આહનાની અદાઓ લોકોને લુભાવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Aahana S Kumra (@aahanakumra)

કોટ સાથે આહનાએ વ્હાઇટ બિકી પણ પહેરી રાખી છે.આહના આ ફોટોશૂટમાં હોટનેસનો તડકો લગાવી રહી છે અને તેની કાતિલ અદાઓ જોઈને ચાહકોનો પણ પરસેવો છૂટી ગયો છે. આહનાની આ તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે અને લોકો તેની તસવીરો પર હોટ, ગોર્જીયસ, સો લવલી જેવી કેમન્ટ્સ કરી રહ્યા છે અને સાથે જ હાર્ટ અને ફાયર ઈમોજી પણ શેર કરી રહ્યા છે.તસવીરો શેર કરીને આહાનાએ કૈપ્શનમા લખ્યું કે,”લાઈફ પોતાને શોધવા માટે નથી પણ લાઈફ પોતાને બનાવવા માટે છે”.

 

View this post on Instagram

 

A post shared by Aahana S Kumra (@aahanakumra)

આહનાનો જન્મ લખનઉમાં થયો હતો. આહનાને બાળપણથી જ અભિનયનો ખુબ જ શોખ હતો માટે તેને થિએટર કરવાનું શરૂ કર્યું હતું. આહના વહીસલિંગ વુડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ એક્ટિંગથી ગ્રેજ્યુએટ છે. આહના ફીચર ફિલ્મ, ટેલિવિઝન અને થીએટર એક્ટ્રેસ છે.આહનાએ કારકિર્દીની શરૂઆત જાહેરાતો અને શોર્ટ ફિલ્મો દ્વારા કરી હતી. તે ગાર્નિયેર ફેરનેસ ક્રીમ, આઈસીઆઈસીઆઈ બેન્ક, કેએફસી, રિલાયન્સ ઇન્ટરનેટ અને અન્ય ઘણી જાહેરાતોમાં જોવા મળી હતી.

આહના અમિતાભ બચ્ચનની સાથે ટીવી સિરિયલ યુદ્ધમાં જોવા મળી હતી જેમાં તે બિગ બીની દીકરી બની હતી. આ સિવાય આહના સોના સ્પા, લિપસ્ટિક અંડર માય બુરખા, ખુદા હાફિસ જેવી ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. આહના યશરાજની ફિલ્મ શમશેરામાં જોવા મળશે. આ ફિલ્મમાં રણબીર કપૂર, વાણી કપૂર અને સંજય દત્ત પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. 37 વર્ષની આહના હજી પણ કુંવારી છે અને પોતાની સિંગલ લાઈફ એન્જોય કરી રહી છે. આહના લઘુ ફિલ્મ સાઈબેરિયા માટે સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર પણ જીતી ચુકી છે.

Krishna Patel