ફિલ્મી દુનિયા

એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટરની હિરોઈનનો બિકીની અવતાર વાઇરલ, 10 ફોટો વાંરવાર જોવાનું મન થશે

એક્ટ્રેસ આહાના કુમરા સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. આહાના તેની તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. આહાનાની તસ્વીર શેર કરતા જ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Aahana S Kumra (@aahanakumra) on

એક્ટ્રેસ આહાના કુમાર તેના બોલ્ડ રોલને લઈને જાણવામાં આવે છે. ફિલ્મો સિવાય આહાના ઘણી વેબ સિરીઝમાં પણ નજરે આવશે.

 

View this post on Instagram

 

A post shared by Aahana S Kumra (@aahanakumra) on

આહાનાની ઘણી બોલ્ડ તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. આહાનાની બોલ્ડ તસ્વીર શેર કરતા જ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Aahana S Kumra (@aahanakumra) on

આહાના કુમરા હાલમાં જ વેકેશન માણવા શ્રીલંકા ગઈ હતી, આહનાએ ત્યાંથી તેની બિકીની તસ્વીર શેર કરી હતી. આહાનાની આ બોલ્ડ તસ્વીરની સોશિયલ મીડિયામાં તેના ફેન્સ દ્વારા ઘણી પસંદ કરવામાં આવી રહી છે. તસ્વીરમાં આહાનાનો કંઈક અલગ જ અંદાજ જ જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Aahana S Kumra (@aahanakumra) on

આહાનાએ આ પહેલી વાર બિકીની તસ્વીર શેર કરીછે એવું નથી આ પહેલા પણ તેની બિકીની તસ્વીર શેર કરી ચુકી છે.

 

View this post on Instagram

 

A post shared by Aahana S Kumra (@aahanakumra) on

આહાનાએ આ તસ્વીરને ક્લિક કરાવવા માટે અવનવા અંદાજમાં પોઝ આપ્યા હતા. આ તસ્વીરમાં તે બેહદ ખુબસુરત લાગી રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Aahana S Kumra (@aahanakumra) on

આહાના ઘણી વાર વિદેશમાં વેકેશનનો આનંદ માણવા જાય છે. આહાનાને વિદેશમાં સ્વિમિંગપુલમાં ડૂબકી લગાવવાનું ઘણું પસંદ છે.

 

View this post on Instagram

 

A post shared by Aahana S Kumra (@aahanakumra) on

આહનાએ પુલમાંથી બહાર નીકળતી વખતે બેહદ હોટ અંદાજમાં પોઝ આપ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Aahana S Kumra (@aahanakumra) on

જણાવી દઈએ કે, આહાના કુમરા તેના લુક માટે જાણવામાં આવે છે. આહાનાએ એજન્ડા આજતક 2019માં નેપોટિઝ્મ પર પણ ખુલીને નિશાન સાધ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Aahana S Kumra (@aahanakumra) on

જણાવી દઈએ કે, ફેન્સ આહાનાની ક્યૂટ સ્માઈલને પણ બહુ પસંદ કરે છે. આ જ કારણે તેને સ્વિમિંગ પુલના કિનારે સ્માઈલ કરતી તસ્વીર શેર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Aahana S Kumra (@aahanakumra) on

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.