એક્ટ્રેસ આહાના કુમરા સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. આહાના તેની તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. આહાનાની તસ્વીર શેર કરતા જ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જાય છે.
View this post on Instagram
એક્ટ્રેસ આહાના કુમાર તેના બોલ્ડ રોલને લઈને જાણવામાં આવે છે. ફિલ્મો સિવાય આહાના ઘણી વેબ સિરીઝમાં પણ નજરે આવશે.
View this post on Instagram
આહાનાની ઘણી બોલ્ડ તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. આહાનાની બોલ્ડ તસ્વીર શેર કરતા જ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જાય છે.
View this post on Instagram
આહાના કુમરા હાલમાં જ વેકેશન માણવા શ્રીલંકા ગઈ હતી, આહનાએ ત્યાંથી તેની તસ્વીર શેર કરી હતી. આહાનાની આ બોલ્ડ તસ્વીરની સોશિયલ મીડિયામાં તેના ફેન્સ દ્વારા ઘણી પસંદ કરવામાં આવી રહી છે. તસ્વીરમાં આહાનાનો કંઈક અલગ જ અંદાજ જ જોવા મળે છે.
View this post on Instagram
આહાનાએ આ પહેલી વાર તસ્વીર શેર કરીછે એવું નથી આ પહેલા પણ તેની તસ્વીર શેર કરી ચુકી છે.
View this post on Instagram
આહાનાએ આ તસ્વીરને ક્લિક કરાવવા માટે અવનવા અંદાજમાં પોઝ આપ્યા હતા. આ તસ્વીરમાં તે બેહદ ખુબસુરત લાગી રહી હતી.
View this post on Instagram
આહાના ઘણી વાર વિદેશમાં વેકેશનનો આનંદ માણવા જાય છે. આહાનાને વિદેશમાં સ્વિમિંગપુલમાં ડૂબકી લગાવવાનું ઘણું પસંદ છે.
View this post on Instagram
આહનાએ પુલમાંથી બહાર નીકળતી વખતે બેહદ હોટ અંદાજમાં પોઝ આપ્યો હતો.
View this post on Instagram
જણાવી દઈએ કે, આહાના કુમરા તેના લુક માટે જાણવામાં આવે છે. આહાનાએ એજન્ડા આજતક 2019માં નેપોટિઝ્મ પર પણ ખુલીને નિશાન સાધ્યું હતું.
View this post on Instagram
જણાવી દઈએ કે, ફેન્સ આહાનાની ક્યૂટ સ્માઈલને પણ બહુ પસંદ કરે છે. આ જ કારણે તેને સ્વિમિંગ પુલના કિનારે સ્માઈલ કરતી તસ્વીર શેર કરી હતી.
View this post on Instagram