આશ્રમથી નીકળતા જ પમ્મી પહેલવાન પર ચઢ્યો બોલ્ડનેસનો નશો, અંડરવોટરમાં પહેર્યા સૌથી હોટ કપડાં

‘આશ્રમ 3’માં પમ્મી પહેલવાનનું કિરદાર નિભાવીને અદિતિ પોહનકર લોકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી દીધી છે. આ વેબ સિરીઝમાં પમ્મી પહેલવાને સીધી સાદી છોકરીનો રોલ નિભાવ્યો છે. પરંતુ શું તમે જાણો છો કે આશ્રમથી નીકળીને પમ્મી પહેલવાન હદ કરતા વધારે બોલ્ડ થઇ ગઈ છે. અદિતિએ એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં પમ્મી પહેલવાન પૂલમાં મોનોકિની પહેરીને મસ્તી કરતી જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Aaditi S Pohankar (@aaditipohankar)

આ વીડિયોમાં જોઈ શકાય છે કે પમ્મી પહેલવાન બેડરૂમમાં લાલ કલરનું લોન્ગ કોટ પહેરેલો છે. આ પછી અભિનેત્રી બેડ પર સૂઈ જાય છે અને સીધી પૂલની અંદર જાય છે. ‘આશ્રમ’માં ઈન્ટીમેટ સીન કરી રહેલી પમ્મી પહેલવાન અંડરવોટર બ્લેક કલરની મોનોકિની પહેરેલી જોવા મળી રહી છે. ક્યારેક અભિનેત્રી પાણીની નીચે સ્વિમિંગ કરતી જોવા મળે છે તો ક્યારેક કેમેરામાં કિસ કરતી જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Netflix India (@netflix_in)

આ વીડિયો પમ્મી પહેલવાને તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયો શેર કરીને કેપ્શનમાં એક લાંબી પોસ્ટ પણ લખી હતી. આ પોસ્ટમાં અદિતિએ લખ્યું- ‘ભૂમિ જઈ રહી છે રિલેક્સ મૂડમાં. ભૂમિ પમ્મી અને જે પણ મારી સાથે રહે છે. મારે તેને અમુક સમયે છોડી દેવા પડશે જેથી તેઓ તેમના જીવનનો આનંદ માણી શકે. શ્રેષ્ઠ માર્ગ એ છે કે પૂલમાં કૂદીને પાણીની નીચે આવવું.

 

View this post on Instagram

 

A post shared by Aaditi S Pohankar (@aaditipohankar)

અદિતિએ ઘણી બધી હિન્દી, મરાઠી અને તમિલ ફિલ્મોમાં કામ કર્યું છે.’આશ્રમ’ વેબ સીરીઝ પછી અદિતિ પોહનકર નેટફ્લિક્સની સીરીઝ ‘શી’ સીઝન 2માં જોવા મળી રહી છે. પમ્મી પહેલવાન ઉર્ફ અદિતિ પોહનકરની વેબ સિરીઝ ‘શી’ સીઝન 2 રિલીઝ થઈ ગઈ છે. ‘શી’ વેબ સિરીઝમાં અદિતિ સિનિયર કોન્સ્ટેબલ ભૂમિની ભૂમિકા ભજવી રહી છે. પમ્મીએ આ વેબ સિરીઝમાં ઘણા ઈન્ટીમેટ સીન આપ્યા છે. આમાં અદિતિ પોહનકર ઉપરાંત સુહિતા થટ્ટે, શિવાની રંગોલ અને સૈમ મોહન જેવા સ્ટાર્સ મહત્વની ભૂમિકામાં છે.

Patel Meet