ખાલી વાળથી ઢાંક્યુ શરીર, બધા કપડા ઉતારી આ અભિનેત્રીએ બતાવી એવી અદાઓ કે…તસવીરો એકલામાં જ જોજો

આજકાલ OTT પ્લેટફોર્મનો યુગ ચાલી રહ્યો છે, દરરોજ કોઈને કોઈ નવી વેબ સિરીઝ ચર્ચામાં આવે છે. OTT પ્લેટફોર્મના આ યુગમાં પરિવાર સાથે સમય પસાર કરવાને બદલે આજકાલના યુવાઓ એકલા વેબ સિરીઝ જોવાનું પસંદ કરે છે. વેબ સિરીઝ માટે ઘણા પ્લેટફોર્મ છે.

 

View this post on Instagram

 

A post shared by Aaditi Kohli (@aaditikohliofficial)

જેમાંથી એક ઉલ્લુ એપ છે. ઓટીટી પ્લેટફોર્મ ઉલ્લૂ એપ બોલ્ડ વેબ સીરીઝ માટે મશહૂર છે. આ એપ પર જે પણ વેબ સીરીઝ છે એમાં લગભગ બધામાં બોલ્ડ સીન્સની ભરમાર છે. ઉલ્લુ એપની ‘પલંગ તોડ: બેટા આશિક ઔર બાપ અય્યાશ’ વેબ સિરીઝે હલચલ મચાવી દીધી હતી.

 

View this post on Instagram

 

A post shared by Aaditi Kohli (@aaditikohliofficial)

આ સિરીઝમાં અદિતિ કોહલીએ ઘણા બોલ્ડ સીન્સ આપ્યા છે. જો કે, સ્ક્રીન પર જ નહિ પણ તે વાસ્તવિક જીવનમાં પણ ખૂબ જ બોલ્ડ છે. આ સિરીઝમાં અદિતિ કોહલીએ નિત્યાની ભૂમિકા ભજવી હતી, જે તેના બોયફ્રેન્ડ સાથે ફિઝિકલ રિલેશનમાં છે.

 

View this post on Instagram

 

A post shared by Aaditi Kohli (@aaditikohliofficial)

અદિતિ રિયલ લાઈફમાં પણ ખૂબ જ બોલ્ડ છે અને તેનો અંદાજ તેના સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવેલી તસવીરો પરથી લગાવી શકાય છે. ઈન્સ્ટાગ્રામ પર અદિતિ કોહલીનું એકાઉન્ટ તેની એક કરતા વધુ બોલ્ડ તસવીરોથી ભરેલુ પડ્યુ છે.

 

View this post on Instagram

 

A post shared by Aaditi Kohli (@aaditikohliofficial)

ઈન્સ્ટાગ્રામ પર અદિતિની મોટાભાગની તસવીરો ટોપલેસ છે. ત્યારે હાલમાં જ તેણે એવી તસવીર શેર કરી છે કે જેને જોઈને લોકોની ઉંઘ ઉડી જાય. આ તસવીરમાં તે બેડ પર બેઠી છે અને તેણે ઉપર કંઇ જ પહેર્યુ નથી.

 

View this post on Instagram

 

A post shared by Aaditi Kohli (@aaditikohliofficial)

તેને તેના પ્રાઇવેટ પાર્ટને ઢાંકવા વાળનો ઉપયોગ કર્યો છે. આ સિવાય તેણે નીચે બિકિની બોટમ પહેર્યુ છે. અદિતિની આ તસવીર ખૂબ જ બોલ્ડ છે જેને જોઇને લોકો પણ ચોંકી ગયા છે.

Shah Jina