લોલિતા ભાભીએ આ તસવીરોમાં પાર કરી દરેક હદ, ટાઈટ ફિગર જોઈને દિલમાં ખલબલી મચી જશે

બોલ્ડ વેબ સિરીઝની કવીન લોલિતા ભાભી એટલે કે અભિનેત્રી આભા પૉલ પોતાની હોટનેસ અને બેબાક અંદાજને લીધે ઓળખવામાં આવે છે. સોશિયલ મીડિયા પર આભા એકથી એક કાતિલાના તસવીરો પોસ્ટ કરતી રહે છે.તેની તમામ તસવીરો સામે આવતા જ ધડાધડ વાયરલ થઇ જાય છે અને ચાહકોને ખુબ પસંદ આવે છે.

આભા પૉલ એક ભારતીય ફિલ્મ અભિનેત્રી અને મૉડલ છે. તેણે પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ 2005 માં મૉડેલીગ અને અભિનય દ્વારા કરી હતી. આભાનો જન્મ 7 ઓગસ્ટ 1989ના રોજ મુંબઈમાં થયો હતો અને આજે તે મોડેલિંગ દુનિયાનું જાણીતું નામ બની ગઈ છે.

આભાએ ફિલ્મ કામસૂત્ર 3D માં કામ કર્યું હતું જે વર્ષ 2013 માં કાન્સ ફિલ્મ્સ ફેસ્ટિવલમાં પ્રદર્શિત કરવામાં આવી હતી. આભા વેબ સિરીઝની કવિન માનવામાં આવે છે.

આભાને સાચી લોકપ્રિયતા ઓલ્ટ બાલાજી પર રિલીઝ થયેલી સિરીઝ ગંદી બાત દ્વારા મળી હતી. જે વર્ષ 2019 માં એકતા કપૂરના પ્રોડક્શન હાઉસમાં બની હતી. આ સીઝનના બીજા ભાગમાં પણ આભાએ કામ કર્યું હતું જેમાં તેણે મામીનો ખુબ જ બોલ્ડ કિરદાર નિભાવ્યો હતો.

ઓટીટી પ્લેટફોર્મની સાથે સાથે આભાએ સાઉથ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.આભા સોશિયલ સાઇટ્સ પર પણ ખુબ સક્રિય રહે છે અને અવારનવાર પોતાની હોટ તસવીરો રજૂ કરે છે જે સોશિયલ મીડિયાનનું તાપમાંન વધારવા માટે પૂરતી છે.

આભા કેમેરાની સામે બોલ્ડ સીન્સ આપવામાં જરા પણ અચકાતી. ચાહકો પણ તેની નવી નવી આકર્ષક તસવીરોની આતુરતાથી રાહ જોતા હોય છે.આભાનું એકાઉન્ટ પણ તેની એક થી એક કાતિલાના અને બોલ્ડ તસવીરોથી ભર્યું પડ્યું છે.

લોલિતા પીજી હાઉસ સિરીઝમાં પણ આભાએ બોલ્ડનેસની તમામ મર્યાદા વટાવી લીધી હતી, આ સિરીઝમાં તેના ઇન્ટીમેન્ટ સીન્સ અને ઘણા વીડિયો પણ વાયરલ થયા હતા.

Krishna Patel