‘ગંદી બાત’ની આ એક્ટ્રેસ પાર કરી બોલ્ડનેસની હદ, બિકિની પર બેલ્ટ બાંધી બતાવી એવી કામુક અદાઓ કે…જુઓ વીડિયો

બિકિની પર બેલ્ટ બાંધી ગંદી બાતની હિરોઈન ઉઘાડી થઇ ગઈ…લુક જોઇ લોકો બોલ્યા- મેડમ કપડા ઢીલા થઇ ગયા છે

બોલિવુડ અને ટીવી ઉપરાંત આ દિવસોમાં ઓટીટી એક્ટ્રેસેસનો પણ જલવો છે. વેબ સીરીઝ ગંદી બાત ફેમ આભા પૉલ પણ આ અભિનેત્રીઓમાંની એક છે. તેની કામુક અને સિઝલિંગ સ્ટાઇલ માટે સોશિયલ મીડિયા પર પ્રભુત્વ ધરાવે છે. OTT પ્લેટફોર્મ પર તેની બોલ્ડનેસ અને સ્પષ્ટવક્તા શૈલી માટે જાણીતી આભા પોલ તસવીરો નેટીઝન્સમાં ખૂબ જ પ્રખ્યાત છે.

આભા પોલ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે અને લગભગ દરરોજ તેના ફેન્સ માટે નવી બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. આભા પોલનું નામ તે અભિનેત્રીઓમાંનું એક છે જે કેમેરાની સામે બોલ્ડ સીન્સ સહેજ પણ ખચકાટ વિના આપે છે. હાલમાં તેણે તેનો એક વીડિયો શેર કર્યો છે, જે જોયા પછી ચાહકો પાણી-પાણી થઇ રહ્યા છે.

આ વીડિયોમાં તે અલગ જ અવતારમાં જોવા મળી રહી છે અને તેણે બિકિની સાથે બેલ્ટ બાંધી તેની અદા બતાવી છે. જણાવી દઇએ કે, આભાએ બાલાજી ટેલી ફિલ્મ્સની સૌથી વિવાદાસ્પદ XXX વેબ સિરીઝમાં પણ કામ કર્યું છે. આ સિરીઝમાં તેણે પોતાના બોલ્ડ અવતારથી સનસની ફેલાવી હતી. આભા પૉલે અત્યાર સુધી ઘણી બોલ્ડ સિરીઝમાં કામ કર્યું છે.

 

Instagram पर यह पोस्ट देखें

 

Aabha Paul (@aabhapaulofficial) द्वारा साझा की गई पोस्ट

XXX ઉપરાંત, મસ્તરામ, ગંદી બાત, કામસૂત્ર 3D, લોલિતા પીજી હાઉસ, હાય તૌબા, નમકીન અને મલ્લુ આન્ટીની મલ્લીન (મસ્તરામ)નો સમાવેશ થાય છે. આભા પોલને એડલ્ટ વેબ સિરીઝની ક્વીન પણ કહેવામાં આવે છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે ગાઝિયાબાદની રહેવાસી આભા પોલે 2005માં મોડલ તરીકે પોતાની કરિયરની શરૂઆત કરી હતી. 2006માં તેણે મિસ દિલ્હીની બ્યુટી પેજન્ટ જીતી હતી.

 

Instagram पर यह पोस्ट देखें

 

Aabha Paul (@aabhapaulofficial) द्वारा साझा की गई पोस्ट

આભા પોલે 2010માં સલમાન ખાનની ફિલ્મ ‘વીર’માં પણ એક નાનકડો રોલ કર્યો હતો. જોકે, બાદમાં તેનો સીન હટાવી દેવામાં આવ્યો હતો. 2013માં આભા પૉલને કામસૂત્ર 3Dમાં કામ કરવાની તક મળી. આનાથી તેને ઓળખ મળી. આ પછી 2017માં આભાએ સાઉથની તમિલ ફિલ્મ ટેસ્ટમાં કામ કર્યું. 2020 માં, તેણે તેની એપ પણ લોન્ચ કરી, જેને એક લાખથી વધુ યુઝર્સ દ્વારા ડાઉનલોડ કરવામાં આવી.

 

Instagram पर यह पोस्ट देखें

 

Aabha Paul (@aabhapaulofficial) द्वारा साझा की गई पोस्ट

Shah Jina