બધું જ કાઢીને કકળતી ઠંડીમાં બાથટબમાં છબછબિયાં કરવા બેસી ગઈ મસ્તરામની મલ્લુ આંટી! વાયરલ થઈ ગઈ તસવીરો

બોલિવુડ અને ટીવી સિવાય ઓટીટીની અભિનેત્રીઓ પણ સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. ઓટીટી અભિનેત્રીઓની તસવીરો પણ સોશિયલ મીડિયા પર આવતા જ વાયરલ થઇ જતી હોય છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી ગંદી બાત ફેમ અભિનેત્રી આભા પોલે પોતાની નવી તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં આભા પૉલ બિકી પહેરીને બાથટબમાં બેઠેલી જોવા મળી રહી છે. આભા પૉલની આ તસવીરોએ તાપમાન વધારી દીધુ છે. આ તસવીરો આભા પોલે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે.

આ તસવીરોમાં આભા બાથટબમાં બેઠેલી જોવા મળી રહી છે. તેણે બ્લેક બિકી પહેરી છે અને આ સાથે તેણે બ્લેક સ્ટાઇલિશ ચશ્મા પણ પહેર્યા છે. આ તસવીરોમાં આભા તેના ટોન્ડ લેગ ફ્લોન્ટ કરતી જોવા મળે છે. આભા પૉલની આ સ્ટાઈલ તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. આભા તેની ખૂની આંખોથી ચાહકોના દિલોને ઘાયલ કરતી જોવા મળે છે. આભા પોલની આ તસવીર પર ચાહકો ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. આ તસવીરમાં આભા પોલ કિલર પોઝ આપતી જોવા મળી રહી છે. આભા પોલની આ તસવીર જોઈને ચાહકોને કડકડતી ઠંડીમાં પણ પરસેવો છૂટી ગયો.

બાથટબમાં પડેલી આભા પૉલ પર ગુલાબની પાંખડીઓ જોવા મળી રહી છે. આ લુકમાં તેણે વાળ ખુલ્લા રાખ્યા છે. આભાની આ તસવીરો જોઈને ફેન્સ નિસાસો નાખતા જોવા મળે છે. સોશિયલ મીડિયા યુઝર્સ આભાના ફોટો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું- તેનો કેમેરામેન કેટલો સહનશક્તિવાળો છે. અન્ય વ્યક્તિએ કહ્યું – લકી ફોટોગ્રાફર. એક યુઝરે કહ્યું- હવે મારે માત્ર ફોટોગ્રાફીમાં જ કરિયર બનાવવું છે. બાથટબમાં સૂતી વખતે આભા પોલ તેની ટોન બોડીને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

જણાવી દઇએ કે, આભાએ બાલાજી ટેલી ફિલ્મ્સની સૌથી વિવાદાસ્પદ XXX વેબ સિરીઝમાં પણ કામ કર્યું છે. આ સિરીઝમાં તેણે પોતાના બોલ્ડ અવતારથી સનસની ફેલાવી હતી. આભા પૉલે અત્યાર સુધી ઘણી બોલ્ડ સિરીઝમાં કામ કર્યું છે. XXX ઉપરાંત, મસ્તરામ, ગંદી બાત, કામસૂત્ર 3D, લોલિતા પીજી હાઉસ, હાય તૌબા, નમકીન અને મલ્લુ આન્ટીની મલ્લીન (મસ્તરામ)નો સમાવેશ થાય છે. આભા પોલને એડલ્ટ વેબ સિરીઝની ક્વીન પણ કહેવામાં આવે છે.

બહુ ઓછા લોકો જાણતા હશે કે ગાઝિયાબાદની રહેવાસી આભા પોલ એક સમયે એન્જિનિયરિંગના ક્ષેત્રમાં કરિયર બનાવવા માંગતી હતી. જો કે, આભા પોલની માતા ઈચ્છતી હતી કે તેની પુત્રી અભિનય ક્ષેત્રે કારકિર્દી બનાવે. પછી તેની માતાની ઈચ્છા પૂરી કરવા આભાએ એન્જિનિયરિંગનો અભ્યાસ છોડીને અભિનય ક્ષેત્ર પસંદ કર્યું. આભા પોલે એડલ્ટ વેબ સિરીઝ લોલિતા પીજી હાઉસમાં એક પરિણીત મહિલાની ભૂમિકા ભજવી હતી, જે તેના પીજીમાં માત્ર છોકરાઓ રાખતી. ખાસ કરીને યુવાન છોકરાઓ લોલિતાના પીજીમાં રહી શકે છે. આભા પોલનો જન્મ 7 ઓગસ્ટ, 1987ના રોજ ગાઝિયાબાદમાં થયો હતો.

તે કામસૂત્ર 3Dમાં તેની ભૂમિકા માટે જાણીતી છે. આભા પોલે 2005માં મોડલ તરીકે પોતાની કરિયરની શરૂઆત કરી હતી. 2006માં તેણે મિસ દિલ્હીની બ્યુટી પેજન્ટ જીતી હતી. આભા પોલે 2010માં સલમાન ખાનની ફિલ્મ ‘વીર’માં પણ એક નાનકડો રોલ કર્યો હતો. જોકે, બાદમાં તેનો સીન હટાવી દેવામાં આવ્યો હતો. 2013માં આભા પૉલને કામસૂત્ર 3Dમાં કામ કરવાની તક મળી. આનાથી તેને ઓળખ મળી. આ પછી 2017માં આભાએ સાઉથની તમિલ ફિલ્મ ટેસ્ટમાં કામ કર્યું. 2020 માં, તેણે તેની એપ પણ લોન્ચ કરી, જેને એક લાખથી વધુ યુઝર્સ દ્વારા ડાઉનલોડ કરવામાં આવી.

 

View this post on Instagram

 

A post shared by Aabha Paul (@aabhapaulofficial)

Shah Jina