જ્યોતિષ શાસ્ત્ર

આ રાશિઓની જોડી વચ્ચે થાય છે મતભેદ, રિલેશનશિપમાં આવતા પહેલા વાંચો આ લેખ

આજે ઘણા કપલ વચ્ચે એટલો પ્રેમ હોય છે. પરંતુ તેની જિંદગી સારી રીતે નથી ચાલતી હોતી. અને અંતે આ વાત છેલ્લે બ્રેકઅપ પર આવીને ઉભી રહે છે. અમુક લોકો જ્યોતિષશાસ્ત્રમાં નથી માનતા હતા. ત્યારે આપણા જીવનમાં જ્યોતિષશાસ્ત્રનું અનેરું મહત્વ છે. પ્રેમના મામલે રાશિઓની મુખ્ય ભૂમિકા હોય છે.

Image Source

ઘણી રાશિઓ એવી હોય છે. જે એકબીજા સાથે નથી રહી શકતી. અને તેના સંબંધમાં ઉતાર-ચડાવ આવે છે. રિલેશનશિપમાં આવ્યા પહેલા અને સંબંધને આગળ વધારતા પહેલા આ તકરારથી બચવા માટે આ ધ્યાન ખાસ રાખવું જરૂરી છે.

આવો જાણીએ આ રાશિઓ વિષે
વૃષભ અને સિંહ
આ સંબંધમાં ઘમંડ અને જીદીપણું બહુજ હોય છે. આ બન્ને રાશિના લોકો બહુજ જલ્દી ગુસ્સામાં આવી જાય છે. અને શાંત થવામાં કોઈ એક રાશિ રાજી નથી થતી. જયારે બન્ને મિજાજ અને ગુસ્સાવળી પ્રવૃત્તિના લોકો મળે છે. ત્યારે આ પરિસ્થતિ ઉભી થાય છે.
મેષ અને કર્ક
આ બન્ને રાશિના લોકો વચ્ચે ક્યારે પણ વાત નથી થતી. મેષ રાશિના લોકો થોડા મતલબી હોય છે. જયારે કર્ક રાશિના લોકો કેરિંગ હોય છે. આ રાશિના લોકો વધારે સમય સુધી નથી ટકી શકતી.
મિથુન અને કન્યા
આ બને રાશિના લોકોની પર્સનાલિટી બિલકુલ અલગ હોય છે.કન્યા રાશિના લોકો હંમેશા માટે ઓર્ડર અને પ્લાન કરેલી વસ્તુ જ ઇચ્છતા હોય છે. જ્યારે મિથુન રાશિના લોકોમાટે છેલ્લે સુધી અંદાજો લગાવવો મુશ્કેલ છે. જિંદગીમાં કોઈ પણ એક મુકામ સુધી આ બે રાશિઓને પહોંચવા માટે આંખે તારા આવી જાય છે.
કર્ક અને તુલા
આ રાશિઓની જોડી જોવવામાં તો એવું લાગે છે કે, આ જોડી જન્નત માંથી બનીને આવે છે. કર્ક રાશિના લોકો હંમેશા તેની આસપાસના લોકોનો ખ્યાલ રાખતા હોય છે. જયારે તુલા રાશિના લોકો બધાને ખુશ રાખવા માટે ઈચ્છા ધરાવતા હોય છે. આ રાશિના લોકો વચ્ચે જયારે મતલબની વાત આવે છે ત્યારે આ સંબંધ નથી રહેતો.
મકર અને તુલા
મકર રાશિના લોકોને ફાલતુ વાત કરવાનું બિલકુલ પસંદ નથી. આ રાશિના લોકો તેના લક્ષ્ય અને સપના પુરા કરવાં આતાએ તનતોડ મહેનત કરે છે. જયારે તુલારાશિના લોકો બધાજ સમયે આનંદ માણતા દેખાય છે. સાથે જ લોકોની સંગત રાખવામાં તેને માજા આવે છે. આ બે રાશિના લોકોના સંબંધમાં બાંધવા મુશ્કેલી ભર્યું કામ છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks