જ્યોતિષ શાસ્ત્ર

આજથી 13 વર્ષો સુધી શિવ-પાર્વતીની આ 4 રાશિઓ પર વરસશે પોતાની કૃપા…ચમકી જશે ભાગ્ય

Image Source

હિન્દૂ ધર્મમાં કથાઓના અનુસાર ભગવતી શ્રી પાર્વતી ભગવાન શિવની આદિશક્તિ છે અને શિવની અર્ધાંગિની છે.તેમણે જ્યાં વિનય અને પ્રેમની પ્રતિમૂર્તિ થઈને પોતાના પતિના અળધા અંગમાં સ્થાન પ્રાપ્ત કર્યુ અને તેને અર્ધનારીશ્વર બનાવ્યા,આ સિવાય સ્વામીને પોતાની વિરાટ શક્તિ આપીને મૃત્યુંજયના રૂપમાં પ્રતિષ્ઠિત કર્યુ.

Image Source

આ સિવાય એક રીતે જોવા જઈએ તો આ બદલાતા સમયની સાથે સાથે લોકોના જીવનમાં ઘણા એવા બદલાવો આવતા રહે છે અને આખરે તે પ્રકૃતિનો નિયમ પણ છે. માટે કહેવામાં આવે છે કે દરેક વ્યક્તિઓનો સારો કે ખરાબ સમય આવતો રહે છે.ગ્રહ-નક્ષત્રમાં થાતા પરિવર્તનોની સીધી જ અસર લોકોના જીવન પર પડે છે.

Image Source

એવામાં ગ્રહોના અમુક બદલાવોને લીધે આજથી 13 વર્ષો સુધી અમુક રાશિઓ પર ભગવાન શિવ-પાર્વતીની કૃપા રહેશે અને આ મહાસંયોગને લીધે લોકોની દરેક મનોકામના પૂર્ણ થાશે અને તમને જીવનમાં સફળતા જ સફળતા મળશે. આ 4 રાશિના લોકોના જીવનથી દરેક દુઃખ-કષ્ટ અને સમસ્યાઓ દૂર થવાની છે.આવો તો જાણીએ આ ચાર રાશિ વિશે જેઓના જીવનમાં શિવ-પાર્વતીની કૃપા વરસવાની છે.

Image Source

1.મેષ રાશિ:

Image Source

મેષ રાશિના લોકો માટે આવનારો સમય ખુબ જ શુભ રહેવાનો છે અને તેઓના પર ભગવાન શિવ અને માતા પાર્વતીની કૃપા વરસવાની છે.આ રાશિના લોકો નવું ઘર,ગાડી કે કોઈ નવી વસ્તુ ખરીદી શકે તેમ છે.વ્યાપારીઓ માટે આ સમય શુભ રહેશે,દરેક કામોમાં સફળતા મળશે.મેષ રાશિના લોકો દરેક સોમવારે ભગવાન શિવની આરાધના કરતા રહે તો તેનાથી તેઓને લાભ મળશે.

Image Source

2.કન્યા રાશિ:

Image Source

આ મહાસંયોગથી કન્યા રાશિના લોકોના જીવનમાં અપાર ધન સમૃદ્ધિ અને ખુશીઓ આવશે. માતા પાર્વતી અને શિવની કૃપા તેઓના પર બની રહેશે જેનાથી આ રાશિના લોકો અલગ જ ઉર્જાનો અનુભવ કરશે,કન્યા રાશિના લોકોને ઘણા એવા આર્થિક લાભ થાશે. આ રાશિના લોકોના ઘરમાં હર્ષ અને આનંદનો અલગ જ ઉર્જાનો માહોલ બની રહેશે.

3.વૃષભ રાશિ:

Image Source

આ સમય વૃષભ રાશિના લોકો માટે ખુબ જ શુભ સમય છે.આ મહાસંયોગથી તેઓના દરેક કામ સંપન્ન થાતા નજરમાં આવશે અને ભગવાન શિવ અને માતા પાર્વતીની પણ તેઓના પર વિશેષ કૃપા રહેવાની છે.આ રાશિના લોકોના જીવનમાં ખુબ જ ખુશીઓ આવશે અને તેઓને ક્યાંકથી ધન લાભ થાશે.નોકરીને લીધે યાત્રાના યોગ બની રહ્યા છે. તમને વ્યાપારમાં ખુબ નફો થઇ શકે છે.

4.તુલા રાશિ:

Image Source

તુલા રાશિના લોકો ઉપર માતા પાર્વતી અને શિવજીની અપાર કૃપા દ્રષ્ટિ બનેલી છે જેને લીધે આ રાશિના લોકોનો સમય ખુબ જ શુભ રહેવાનો છે. તેઓ પોતાના જીવનમાં ખુબ પરિવર્તન જોઈ શકશે. જે વ્યક્તિઓ વ્યાપારી છે તેઓના વ્યાપારમાં ખુબ વૃદ્ધિ થાશે જેને લીધે તેઓનું મન પણ ખૂબ પ્રસન્ન રહેશે. વિદ્યાર્થીઓ માટે સમય ખુબ જ શુભ રહેવાનો છે અને તેઓને ખુબ મોટી સફળતા પ્રાપ્ત થાવાની છે.

Image Source

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks