જ્યોતિષ શાસ્ત્ર

આ 6 રાશિઓની સૌતન જો તમારા પતિ પાછળ પડી હોય તો બચવું છે મુશ્કેલ- જાણો વિગતે

લગ્નજીવનમાં કંકાસ હોવાને કારણે ઘણી વાર પુરુષ લગ્નેતરસંબંધ રાખતા હોય છે. એન બીજી યુવતીઓના ચક્કરમાં પડી જતા હોય છે. પુરુષોના આ સંબંધોને કારણે ઘણીવાર ઘરની સ્ત્રીઓનું જીવવાનું હરામ થઇ જતું હોય છે. આ યુવતી એટલેકે સૌતનસાથેના સંબંધ તોડાવવા માટે ઘરની સ્ત્રીઓને નાકે દમ આવી જતો હોય છે.

Image Source

જ્યોતિષશાસ્ત્રમાં પણ કહેવામાં આવ્યું છે કે, ઘણી રાશિઓ વાળી છોકરીઓને પુરુષ સાથે સંબંધ થઇ જાય ત્યારબાદ તેમાંથી છુટકારો મેળવવો બહુજ મુશ્કેલ છે. આ રાશિની છોકરીઓને કારણે લગ્નજીવન પર બહુજ અસર કરતી હોય છે.આ છ રાશિઓવાળી છોકરીઓ જો હોય તમારી સૌતન તો જિંદગીમાં થશે હરામ


મેષ રાશિ 

આ રાશિઓની છોકરીઓ સૌથી પહેલા તેની સ્વાર્થ જ જોતી હોય છે. અને પોતાનું જ વિચારતી હોય છે. જો આ રાશિઓની છોકરીઓને ક્યાંય લાભ નજરે ચડી જાય તો તે કોઈના ઘરને બરબાદ કરવામાં પીછે હટ નથી કરતી.આ રાશિઓની છોકરીઓની કોઈ સાથે પ્રેમ થઇ જાય તો તે બસ તેને પામવાના નિતનવા ઉપાય જ કરતી હોય છે.અને તે વ્યક્તિને તે મેળવીને જ રહે છે. આ રાશિની છોકરીઓ બહુજ જિદ્દી હોય છે.

વૃષભ રાશિ 

આ રાશિની છોકરીઓ સ્વભાવે બહુજ જિદ્દી હોય છે. તો સાથે જ બહુજ ચતુર હોય છે. આ રાશિઓની છોકરીઓથી પીછો છોડાવો આસાન નથી હોતો. આ રાશિની છોકરીઓ જેને પ્રેમ કરતી હોય તેને પામીને જ રહે છે. ભલે તેના કારણે સામેના પરિવારવાળાને ગમે તેટલું દુઃખ ભોગવવું પડે. આ રાશિની છોકરીઓ આપણા પતિંને આપણાથી દૂર કરી શકે છે.

કર્ક રાશિ 

આ રાશિની છોકરીઓ મીઠી-મીઠી અને પ્રેમભરી વાતો કરે છે. આ રાશિઓની છોકરીઓને સમજવું બહુજ મુશ્કેલ હોય છે. આ વાતનો ફાયદો લઈને તે સામે સામેવાળાને પોતાના તરફ આકર્ષિત કરે છે. જો આ રાશિની છોકરીઓ પર તમારું દિલ આવી ગયું હોય તો આમાંથી બહાર નીકળું બહુજ મુશ્કેલ છે. આ રાશિની છોકરીની વાત અને વ્યવહારને કારણે કોઈપણ તેના પર જલ્દી જ ભરોસો કરી શકે છે. અને તેનો જ તે ભરપૂર ફાયદો ઉઠાવે છે. તે સામેવાળાને જલ્દી છોડતી નથી.

તુલા રાશિ 

આ રાશિની છોકરીઓ ગમે તે કામને તેના જૂનું પર લઇ લે છે. જો તેને એકવાર તમારા પતિ સાથે પ્રેમથી વાત કરીને તેને મનમાં નક્કી કરી લીધું કે તેને પોતાનો કરવો છે તો તે ગમે તે હાલમાં તે કરીને જ રહેશે. અને જો તેને એક વાર મન બનાવી લીધું તો તમારા ઘરને બચાવવું બહુજ મુશ્કેલ છે. તે પોતાના મનની વાત અને ધાર્યું કરવાં માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે.

વૃષિક રાશિ
જો તમારા પતિના જીવનમાં કોઈ બીજી મહિલા હોય અને તે મહિલા વૃષિક રાશિની હોય તો તેમાંથી તમારા પતિને બચાવવા મુશ્કેલ છે. આ રાશિની મહીલા જે એકવાર મનમાં નક્કી કરી લે છે. તે કામ કરીને જ તેને શાંતિ મળે છે. આ રાશિની મહિલા કોઈનું સાંભળતી નથી. આ રાશિની મહિલાઓથી તમારા પતિને છોડાવવા માટે તમને નાકે દમ આવી જશે.

મકર રાશિ

સૌતનના રાશિના લિસ્ટમાં મકર રાશિનો પણ સમાવેશ થાય છે. આ રાશિની છોકરી બહુજ સ્વાર્થી હોય છે. અને તે તેનું કામ કઢાવવા માટે કોઈ પણ સાથે પ્રેમભરી વાતો કરી પોતાનું કામ કરાવી લે છે. જો આ રાશિની છોકરીને કોઈ શાદી-શુદા પુરુષ સાથે પ્રેમ થઇ જાય તો તેને પામવા માટે કોઈ પણ હદે જઈ શકે છે. આ રાશિની છોકરીઓને સામેવાળના ઘર પરિવાથી કોઈ ફરક જ નથી પડતો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks