સપ્ટેમ્બર મહિનાના 15 દિવસ વીતી ચુક્યા છે. સપ્ટેમ્બર મહિનામાં પહેલા 15 દિવસમાં શુક્ર અને બુધે તેની રાશિ બદલી છે. ત્યારે બાકી વધેલા દિવસોમાં ત્રણ પ્રમુખ ગ્રહ મંગળ, સૂર્ય અને શનિમાં પરિવર્તન આવશે. ત્યારે આવો જાણીએ ગ્રહોની રાશિ પરિવર્તનથી કઈ રાશિઓને થશે ફાયદો.

સૂર્ય : સૂર્ય દેવ આ સમયે સિંહ રાશિમાં છે. 17 સપ્ટેમ્બરે સૂર્ય કન્યા રાશિમાં પ્રવેશ કરશે. જ્યાં તે પૂરો એક મહિનો રહેશે.
શનિ: શનિ ધન રાશિમાં છે. 18 સપ્ટેમ્બરથી શનિની ચાલમાં બદલાવ આવશે. શનિ 18 સપ્ટેમ્બરે ફરી પૂર્વવત થશે.

મંગળ : વ્યક્તિની કુંડળીમાં મંગળની અસર વધારે હોય છે. 24 સપ્ટેમ્બરના રોજ મંગળ સિંહ રાશિને છોડીને કન્યા રાશિમાં પ્રવેશ કરશે.
બુધ : બુધના ગ્રહનું એક મહિનામાં 2 વાર રાશિ પરિવર્તન આવે છે. 10 સપ્ટેમ્બરે બુધનું કન્યા રાશિમાં પરિવર્તન થયું હતું. ત્યરબાદ હવે 29 સપ્ટેમ્બરના રોજ બુધ તુલા રાશિમાં પ્રવેશ કરશે.

આ ગ્રહ પરિવર્તનથી આ રાશિઓ પર શુભ અસર થશે.
વૃષભ, મિથુન, સિંહ, કન્યા, ધન, મકર અને કુંભ
આ રાશિઓ પર ખરાબ અસર થશે.
મેષ અને કર્ક

બન્ને અસર
તુલા અને વૃષિક
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks