Diwali Festival & Celebration ધાર્મિક-દુનિયા

આ દિવાળી પર કરો આ 10 મંત્રનો જાપ, સફળતા દોડતી આવશે તમારા આંગણે- 10 મંત્રો જાણો

દિવાળીનો તહેવાર નજીકમાં જ છે અને દરેક લોકો આ તહેવારની તૈયારીઓમાં લાગેલા છે. જેવું કે તમે લોકો જાણો જ છો કે દિવાળીનો તહેવાર હિંદુઓનો સૌથી મોટો તહેવાર છે અને ભારતમાં તે ખુબ જ ધૂમધામથી મનાવામાં આવે છે.હિન્દૂ ધર્મમાં દિવાળીના તહેવારનું આગવું મહત્વ છે. વનવાસ અને યુદ્ધમાં રાવણના મૃત્યુ પછી 14 વર્ષે અયોધ્યાના રાજા રામ પોતાની પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે અયોધ્યા પરત ફર્યા તેની ખુશીમાં પણ દિવાળી ઉજવવામાં આવે છે.

આજે અમે એવા 10 મહાલક્ષ્મી મંત્ર લઈને આવ્યા છીએ જેનો દિવાળીના દિવસે જાપ કરવાથી તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરી શકો છો.

1. પહેલો મંત્ર:।। ॐ श्रीं ह्रीं क्लीं श्रीं सिध्द लक्ष्म्यै नमः ।।
આ દિવાળી પર જે કોઈ માતા લક્ષ્મીને ખુશ કરી શકે તે સૌથી નસીબદાર વ્યક્તિ હોય છે. લોકો માતા લક્ષ્મીને ખુશ કરવા માટે જાત જાતના પ્રયાસો કરે છે. માત્ર આ મંત્રનો જાપ કરવાથી તમને હંમેશા સફળતા જ મળશે.
2. બીજો મંત્ર:।। ॐ ह्रीं क्ष्रौं श्रीं लक्ष्मी नृसिंहाय नमः ।। ।। ॐ क्लीन क्ष्रौं श्रीं लक्ष्मी देव्यै नमः ।।

માતા લક્ષ્મીના આ મંત્રનો રોજ જાપ કરવાથી ઘણા લાભ મળી શકે છે. ગ્રંથોમાં એવી માન્યતા છે કે તેનાથી અઢળક ધનલાભ થઇ શકે

3. ત્રીજો મંત્ર:ॐ ह्री श्रीं क्रीं श्रीं क्रीं क्लीं श्रीं महालक्ष्मी मम गृहे धनं पूरय पूरय चिंतायै दूरय दूरय स्वाहा ।

આ મંત્ર ને સફળતાનો મંત્ર કહેવામાં આવે છે. આ મંત્ર ને રોજ ઓફિસ જતા પહેલા જાપ કરો તેનાથી તમને દરેક પગલે સફળતા જ સફળતા મળશે.

4. ચોથો મંત્ર:ॐ सर्वाबाधा विनिर्मुक्तो, धन धान्यः सुतान्वितः। मनुष्यो मत्प्रसादेन भविष्यति न संशयः ॐ ।।

માતા લક્ષ્મીના આ મંત્રનો રોજ જાપ કરવાથી ઘણા લાભ થાશે. ગ્રંથોમાં એવી માન્યતા છે કે આ મંત્રનો જાપ કરવાથી ધન અને કમાણીમાં વધારો થશે.

5. પાંચમો મંત્ર:ॐ श्री महालक्ष्म्यै च विद्महे विष्णु पत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् ॐ ।।

આ મંત્રનો જાપ કરવાથી તમે હંમેશા સફળતાની સીડીઓ ચઢશો, માટે આ મંત્રનો રોજ જાપ કરવો જોઈએ.

6.છઠ્ઠોમંત્ર ।।ॐ श्रीं श्रियें नमः ।। ये महालक्ष्मी मंत्र देखने में तो छोटा है पर इसके मायने बहुत ज्यादा बड़े है।

આ મંત્રનો રોજ જાપ કરવાથી હંમેશા સુખ અને ધનની વર્ષા થાશે.

7. સાતમો મંત્ર:ॐ ऐं ह्रीं श्रीं ज्येष्ठ लक्ष्मी स्वयम्भुवे ह्रीं ज्येष्ठायै नमः ।।

ગ્રન્થોમાં માન્યતા છે કે આ મંત્રનો જાપ કરવાથી ધન અને કમાણીમાં વધારો થાશે.

8. આઠમો મંત્ર:ॐ ह्रीं क्लीन महालक्ष्म्यै नमः ।।

આ મંત્ર નો તમે દિવાળીના અવસર પર જાપ કરી શકો છો. તેનો જાપ કરવાથી દિવાળીનું સુખ અનેકગણું વધી જશે.

9. નવમો મંત્ર:ॐ श्रीं ह्रीं क्लीं ऐं सौं ॐ ह्रीं क ए ई ल ह्रीं ह स क ह ल ह्रीं सकल ह्रीं सौं ऐं क्लीं ह्रीं श्री ॐ।

આ મંત્રની ખાસ વાત એ છે કે તમે તેને દિવાળીના શુભ દિવસે વાંચી શકો છો. જેનાથી દિવાળીનું સુખ અનેક ગણું વધી જશે.

10. દસમો મંત્ર:| ॐ श्रीं ह्रीं क्लीं त्रिभुवन महालक्ष्म्यै अस्मांक दारिद्र्य नाशय प्रचुर धन देहि देहि क्लीं ह्रीं श्रीं ॐ ।

મહાલક્ષ્મી નો આ પહેલો મંત્ર તમારે 72 દિવસોની અંદર 125000 વાર જાપ કરવાનો રહેશે. આ મંત્રનો જાપ કરવાથી માતા લક્ષ્મી ચોક્કસ પ્રસન્ન થાશે અને તમને આશીર્વાદ આપશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.