Diwali Festival & Celebration જ્યોતિષ શાસ્ત્ર

75 વર્ષ પછી આ દિવાળીએ લક્ષ્મી માતા અને ધનના દેવતા કુબેર થવા જઈ રહ્યા છે મહેરબાન, લૂંટાવશે આ રાશિઓ પર ખજાનો

હિન્દૂ ધર્મમાં દિવાળીના તહેવારનું આગવું મહત્વ છે. વનવાસ અને યુદ્ધમાં રાવણના મૃત્યુ પછી 14 વર્ષે અયોધ્યાના રાજા રામ પોતાની પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે અયોધ્યા પરત ફર્યા તેની ખુશીમાં પણ દિવાળી ઉજવવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે અંધકારભર્યા માર્ગમા પ્રકાશ પાથરવા માટે અયોધ્યાના લોકોએ ઘીના દીવા કર્યા હતા.ખુશી અને રોશનીના આ તહેવારને સમગ્ર દેશમાં ખુશીથી ઉજવવામાં આવે છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર, અનુસાર, સમય સાથે ગ્રહોની અને નક્ષત્રોની ચાલ અલગ અલગ હોય છે. જેની સીધી અસર મનુષ્યના જીવન પર પડે છે. આ દિવાળી અનેક મહત્વપૂર્ણ ગ્રહોની ગતિવિધિઓમાં પણ ફેરફાર કરશે. જે આ રાશિ માટે સૌથી વધુ ફાયદાકારક રહેશે.

જ્યોતિષવિદ્યા અનુસાર, આ રાશિનું ભાવિ દિવાળી પર ચમકશે અને તેમને ઘણા સારા સમાચાર મળશે. છેલ્લા કેટલાક વર્ષોથી આ રાશિચક્રના લોકોએ ઘણું સહન કર્યું છે અને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. પરંતુ આ દિવાળી માતા લક્ષ્મીજીના ખાસ આશીર્વાદ આપવામાં આવશે, જે તેના જીવનની બધી સમસ્યાઓનો અંત લાવશે.

હવે આવનારો સમય ખૂબ જ સારો આવવાનો છે. બનશે, જ્યારે માતાપિતા સાથે ચાલી રહેલ મનમુટાવનો આ દિવાળી પર અંત લાવશે, ત્યારે તેમની પાસે સારા સમાચાર પણ મળશે જેનાથી પૈસા કમાવવાની શક્યતા વધશે. અને ધનલાભ થશે.

આ રાશિના જાતકોમાં માન સન્માન અને પ્રતિષ્ઠા વધારો કરશે, કુટુંબના તમામ સભ્યો સપોર્ટ કરશે. જો સીધા શબ્દોમાં કહેવામા આવે તો તમારી કિસ્મત ચમકવા જય રહી છે. અને બીજા દુખોનો પણ અંત આવશે. અને સુખ દુખ વહેંચીને ચાલવાની આદતમાં વધારો થશે.

કુંભ રાશિના જાતકો જે પોતાની આયુ અને સંપત્તિના સ્ત્રોતમાં વધારો કરવાનું વિચારી રહ્યા છે તો તમે આર્થિક પરિયોજનમાં નિવેશ કરો. આનાથી અચાનક જ ધન પ્રાપ્ત થશે, અને આવક વૃદ્ધિમાં વૃદ્ધિ થશે. સાથે જ સ્વાસ્થ્ય થઈ રહેશે અને માતા-પિતાનો પૂરો સાથ સહકાર મળશે. તમે ધાર્મિક કાર્યોમાં રસ લેશો. જેનાથી ધન પ્રાપ્તિ થવાની શક્યતા છે.

તેમના માન, સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે. માં લક્ષ્મીની કૃપાથી તમને મોટા ધનલાભ થવાનો છે. આ મહાનસંયોગ બનાવવાથી આ રાશિના જાતકોને ભવિષ્યમાં આગળ વધવાની કોઈ મહાન તક મળશે જેનાથી એક મોટો લાભ થઈ શકે છે. તેમના નસીબ ચમકવા જઈ રહ્યુ છે. માતા પિતાનો સહકાર મળશે. તમે કોઈ નવું કામ કરી શકો છો. આ રાશિમાં મહા યોગ બનવા જઈ રહ્યો છે તે કુંભ રાશિ છે!

પરંતુ કુંભ રાશિના જાતકોને દિવાળી સુધી સાવધાની રાખવી જરૂરી છે. કેમકે કહેવાય છે કે ખરાબ સમય પૂરો થવાનો હોય ત્યારે વધારે કષ્ટિ પડે છે. માટે વધુ સંયમ રાખવો જરૂરી છે. તમારા બધા કામ જરૂર પૂરા થશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.