અજબગજબ

આ દેશી જુગાડની 14 તસ્વીરો જોઇને લોટપોટ થઇ જશો- ક્લિક કરી જુઓ

ભારતને તો જુગાડનો દેશ કહેવાય છે. આપણા લોકોની ખાસિયત છે કે જ્યા કશું જ ન ચાલે ત્યાં જુગાડ કરીને પણ કામ તો કરી જ લઈશું. પોતાનું કામ પતાવવા માટે કોઈને કોઈ જુગાડ કરી જ લઈએ છીએ ભલેને પછી એ જોઈને લોકો હસી-હસીને બેવડ જ કેમ ન થઇ જાય.

અજબ-ગજબ દુનિયામાં તમે ઘણા એવા નમૂનાઓ જોયા હશે જે આખી દુનિયાને હસાવવાનું કામ કરતા હોય છે. આજે અમે એવી જ કેટલીક તસવીરો તમારા માટે લાવ્યા છીએ, જે તમને હસવા પર મજબુર કરી દેશે. પહેલી તસ્વીર જોઇને તમને અંદાજો તો આવી જ ગયો હશે. જો તમને આ તસ્વીર મજેદાર લાગી હોય તો આગળ આવો જ વધુ આનંદ ઉઠાવા માટે તૈયાર થઇ જાઓ. કેમ કે આગળની તસ્વીરો એવી છે જે તમને લોટપોટ કરી દેશે.

2. LED ટીવી જોવાનો શોખ આવી જ રીતે પૂરો કરી લેશે.
3. બધું જ ઠંડુ કરી દેશે.
4. મોબાઈલની જુગાડી ખુંટી.
5. હવે આ કઈ બલા છે ભાઈ?
6. અસલી મજા તો આ ભાઈ લુટી રહ્યા છે.
7. બ્રાઝીલ માંથી ખાસ લાવવામાં આવેલું છે આ સ્કુટર.
8. बरसो से रे मेघा-मेघा, हमको तो कुछ ना होगा…
9. આજે ખબર પડી આ કેવું કામ લાગે છે.
10. આવું જોયું છે ક્યાય.
11. કઈક તુફાની કરવાના ચક્કરમાં જુઓ આણે શું કર્યું.
12. જુઓ મારું ઊંટ, જુઓ મારું ઊંટ.
13. એકસાથે બે-બે વાહ ભાઈ વાહ.
14. આ તે જુગાડ છે જે તૂફાનમાં પણ તમારી નાવને પાર કરાવી દેશે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks